અમદાવાદ કેન્સર હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

|

Sep 28, 2020 | 5:54 PM

અમદાવાદ કેન્સર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીના મોતને લઈ રહસ્ય સર્જાયુ છે. વિરાટનગરના દેવરામ નામના દર્દીનું રહસ્યમય સંજોમાં મોત થયું છે. ત્યારે દર્દીના પરિવારે તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ડાયાબિટીસ વધતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દર્દીના દાખલ કરાયાના 22 કલાકમાં મોત થતાં સવાલો સર્જાયા છે. પરિવારજનોને ફોન કોલ કરીને મોતની […]

અમદાવાદ કેન્સર હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ કેન્સર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીના મોતને લઈ રહસ્ય સર્જાયુ છે. વિરાટનગરના દેવરામ નામના દર્દીનું રહસ્યમય સંજોમાં મોત થયું છે. ત્યારે દર્દીના પરિવારે તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ડાયાબિટીસ વધતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દર્દીના દાખલ કરાયાના 22 કલાકમાં મોત થતાં સવાલો સર્જાયા છે. પરિવારજનોને ફોન કોલ કરીને મોતની જાણ કરાઈ અને તંત્ર દ્વારા મૃતકનો ચહેરો બતાવ્યા વગર જ અંતિમ વિધી કરાઈ.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:40 pm, Sun, 31 May 20

Next Article