8મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 255 કેસ ક્યાં વિસ્તારમાં નોંધાયા? જુઓ લિસ્ટ

 છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 390 કેસ નોંધાયા છે. આ 390 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના નવા 269 કેસ નોંધાયા છે.  અમદાવાદ શહેરી વિસ્તારમાં નવા 255 કેસ નોંધાયા છે અને અન્ય કેસ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કુલ કેસનો આંકડો 5167 સુધી પહોંચી ગયો છે.  જ્યારે આજના દિવસે 22 લોકોએ […]

8મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 255 કેસ ક્યાં વિસ્તારમાં નોંધાયા? જુઓ લિસ્ટ
Follow Us:
| Updated on: May 08, 2020 | 5:14 PM

 છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 390 કેસ નોંધાયા છે. આ 390 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના નવા 269 કેસ નોંધાયા છે.  અમદાવાદ શહેરી વિસ્તારમાં નવા 255 કેસ નોંધાયા છે અને અન્ય કેસ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કુલ કેસનો આંકડો 5167 સુધી પહોંચી ગયો છે.  જ્યારે આજના દિવસે 22 લોકોએ અમદાવાદમાં કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  અમદાવાદમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસથી 338 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 985 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.

8મેના રોજ અમદાવાદ શહેરમાં નોંધાયેલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

'બદો બદી'ના ચાહત ફતેહ અલી ખાન પાકિસ્તાની ટીમને સુધારશે
રોજ દૂધની ચા પીવી શરીર માટે કેટલી જોખમી, નિષ્ણાતોએ જણાવ્યું
એકથી વધુ Bank Account રાખવાના જાણી લો ફાયદા અને ગેરફાયદા
મોહમ્મદ શમીની 'ફાધર્સ ડે' પર ખાસ પોસ્ટ, હસીન જહાંએ કર્યા આકરા પ્રહારો
થાઈરોઈડ વધારે છે આ 3 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાતા
30 લાખની હોમ લોન લેવા માટે તમારો પગાર કેટલો હોવો જોઈએ? જાણો EMIની વિગત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદ શહેરમાં ઝોન વાઈઝ એક્ટિવ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 

  • મધ્ય ઝોન – 1348 કેસ
  • દક્ષિણ ઝોન – 963 કેસ
  • ઉત્તર ઝોન – 564 કેસ
  • પૂર્વ ઝોન – 369 કેસ
  • પશ્ચિમ ઝોન – 364 કેસ
  • દક્ષિણ પશ્ચિમ ઝોન – 126 કેસ
  • ઉત્તર પશ્ચિમ ઝોન – 110 કેસ
  • કુલ એક્ટિવ કેસ – 3844

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની વિગત

Gujarat Corona Virus Daily Case Update

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, સતત ત્રીજા દિવસે વરસાદ
સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, સતત ત્રીજા દિવસે વરસાદ
જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના : વડોદરા શહેર ભાજપ પ્રમુખ
જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના : વડોદરા શહેર ભાજપ પ્રમુખ
કોંગ્રેસે તેમના સત્તાકાળ દરમિયાન કેમ પ્લોટની હરાજી ના કરી ?
કોંગ્રેસે તેમના સત્તાકાળ દરમિયાન કેમ પ્લોટની હરાજી ના કરી ?
TRP ગેમઝોન અગ્નિકાંડમાં વિભાગીય તપાસ માટે 3 IAS અધિકારીની બનાવાઈ કમિટી
TRP ગેમઝોન અગ્નિકાંડમાં વિભાગીય તપાસ માટે 3 IAS અધિકારીની બનાવાઈ કમિટી
Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત
Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત
g clip-path="url(#clip0_868_265)">