જાણો અમદાવાદમાં 15મેના રોજ ક્યાં ક્યાં વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા? જુઓ લિસ્ટ

|

Sep 29, 2020 | 10:10 AM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 340 કેસ નોંધાયા છે. આ 340 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 261 કેસ નોંધાયા છે અને તેમાંથી અમદાવાદ શહેરમાં 15મેના રોજ નવા 258 કેસ નોંધાયા છે.  આ નવા 258 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7044 થઈ ગયી છે. 15મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના […]

જાણો અમદાવાદમાં 15મેના રોજ ક્યાં ક્યાં વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા? જુઓ લિસ્ટ
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 340 કેસ નોંધાયા છે. આ 340 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 261 કેસ નોંધાયા છે અને તેમાંથી અમદાવાદ શહેરમાં 15મેના રોજ નવા 258 કેસ નોંધાયા છે.  આ નવા 258 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7044 થઈ ગયી છે. 15મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના લીધે 14 લોકોએ જીવ ગુમાવ્યો છે.  અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ 2311 લોકોને રજા આપવામાં આવી છે અને 473 લોકોના મોત થયા છે.  અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 4260 છે.

15મેના રોજ અમદાવાદ શહેરમાં નવા નોંધાયેલા કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ શહેરમાં ઝોન વાઈઝ એક્ટિવ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા

મધ્ય ઝોન –     1257 કેસ
દક્ષિણ ઝોન –  1037 કેસ
ઉત્તર ઝોન –    698 કેસ
પૂર્વ ઝોન –      497 કેસ
પશ્ચિમ ઝોન – 462 કેસ
દક્ષિણ પશ્ચિમ ઝોન – 182 કેસ
ઉત્તર પશ્ચિમ ઝોન – 127 કેસ
કુલ એક્ટિવ કેસ –4260 
આ પણ વાંચો: લોકડાઉન-4 દિલ્હીમાં કેવું હોવું જોઈએ? CM કેજરીવાલે કેન્દ્ર સરકારને આપ્યા આ સૂચનો
જાણો આજે રાજ્યમાં કેટલાં નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા તેની વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:44 pm, Fri, 15 May 20

Next Article