AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Winter 2023: શીતલહેરનો સામનો કરવા સજજ થાઓ, બાળકો અને વૃદ્ધો તેમજ પશુધનની આ રીતે રાખો કાળજી

વૃદ્ધો તથા બાળકો અને બિમાર વ્યક્તિઓ માટે આ પ્રકારના ઠંડા વાતાવરણમાં પરિવારના સભ્યોથી માંડીને ઢોર ઢાંખરની કેવી રીતે કાળજી રાખવી તેની માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો ઠંડીથી તમને ધ્રૂજારી ચઢે તો જાણી લો કે તમારું શરીર ગરમી ગુમાવી રહ્યું છે.

Gujarat Winter 2023: શીતલહેરનો સામનો કરવા સજજ થાઓ, બાળકો અને વૃદ્ધો તેમજ પશુધનની આ રીતે રાખો કાળજી
Cold weather health tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 3:21 PM
Share

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હાડ ધ્રૂજાવતી ઠંડી પડી રહી છે અને ઠંડીને કારણે વાયરલ તાવ, માથાનો દુખાવો તેમજ સાંધાનો દુખાવો વધી રહ્યો છે સાથે જ અન્ય શારિરીક સમસ્યામાં પણ વધારો થયો છે. આ પ્રકારનું વાતાવરણ થાય ત્યારે સુરક્ષા માટેના કેવાં પગલાં લેવા તે અંગે સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે નાગરિકોને ખૂબ મદદરૂપ થઈ રહેશે.

ખાસ કરીને વૃદ્ધો તથા બાળકો અને બિમાર વ્યક્તિઓ માટે આ પ્રકારના ઠંડા વાતાવરણમાં પરિવારના સભ્યોથી માંડીને ઢોર ઢાંખરની કેવી રીતે કાળજી રાખવી તેની પણ માહિતી આપવામાં આવી છે. જેમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે જો ઠંડીથી તમને ધ્રૂજારી ચઢે તો જાણી લો કે તમારું શરીર ગરમી ગુમાવી રહ્યું છે.

આ  માર્ગદર્શિકાને અનુસરો

આ પગલાંને ખાસ અનુસરો

  1.  ફ્લુ,વહેતુ નાક , તાવ જેવી  પરિસ્થિતિમાં  તુરંત ડોકટરની સલાહ લેવી જોઈએ.
  2. મહિલાઓ કામ કરતી વખતે પાણીમાં પલળી ગઈ હોય તો તુરંત શરીર કોરું કરી નાખવું,
  3. શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવન,વરસાદ,બરફના સંપર્કમાં આવવાથી બચવા માટે મુસાફરી ઓછી કરો
  4. ઢીલા હોય તેવા વસ્ત્રો વધારે પ્રમાણમાં પહેરવા જોઈએ.
  5. કપાળ, નાક, કાન , પગના તળિયા ઢંકાયેલા રહે તે રીતે કવર કરીને રાખવા
  6. ચુસ્ત કપડા રક્ત પરિભ્રમણ ઘટાડે છે તેનો ઉપયોગ ટાળો
  7. ભારે કપડાના એક સ્તરને બદલે બહારથી વિન્ડપ્રુફ નાયલોન અથવા કોટન અને અંદરના ગરમ ઊનના કપડા પહેરો
  8. આંગળીઓ વાળા મોજાં કરતા મીટન્સ (આંગળીઓ વિનાના) પસંદ કરો.
  9. સ્વસ્થ ખોરાક લો, ફળો અને શાકભાજીનું સેવન વધુ કરો
  10. તેલ,જેલી અથવા બોડી ક્રીમ વડે ત્વચાને મોશ્ચરાઈઝ કરો
  11. રૂમ હિટર જેવા ઉપકરણોનો ઉપયોગ કરો ત્યારે પર્યાપ્ત વેન્ટીલેશનની ખાતરી કરો.
  12. દારૂનું સેવન ન કરો. તે શરીરનું તાપમાન ઘટાડે છે. જેનાથી હાઈપોથર્મિયાનું જોખમ વધી શકે છે.
  13.  વૃદ્ધ લોકો, નવજાત શીશુઓ અને બાળકોની સંભાળ રાખો
  14. ગરમી પેદા કરવા માટે કોલસાને ઘરની અંદર સળગાવશો નહી. કારણકે બંધ જગ્યામાં તે ઝેરી કાર્બોમોનોક્સાઈડ ઉત્પન્ન કરે છે જેનાથી જીવનો જોખમ રહે છે.
  15. ધ્રુજારીને અવગણશો નહી કારણ કે  તે પ્રથમ સંકેત છે કે શરીર ગરમી ગુમાવી રહ્યું છે.
  16. શરીરનું તાપમાન વધારવા ગરમ પીણા પીવો
  17. ઠંડી કે બરફ પડવાની પરિસ્થિતિમાં ચામડીનું સુજવું, હાઈપોથર્મિયા પીડીત વ્યક્તિ માટે શક્ય તેટલી વહેલી તકે તબીબી માર્ગદર્શન લો અથવા તો ડોક્ટરની મુલાકાત લો.
  18. કોવિડ-19નું ધ્યાન રાખીને  શરદી જેવા લક્ષણો માટે ડૉક્ટરની સલાહ લો

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">