AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હવે AI કરશે પોલીસની મદદ, હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે ગુજરાતનું નવું મિશન, જુઓ Video

ગુજરાત પોલીસ અને i-Hub દ્વારા આયોજિત ઇનોવેશન ચેલેન્જ 2026માં DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું કે AI ટેકનોલોજી હજારો પોલીસ કોન્સ્ટેબલોનો સમય બચાવશે.

Breaking News : હવે AI કરશે પોલીસની મદદ, હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે ગુજરાતનું નવું મિશન, જુઓ Video
| Updated on: Oct 14, 2026 | 9:38 AM
Share

ગુજરાત પોલીસ અને i-Hub દ્વારા સંયુક્ત રીતે ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને મજબૂત બનાવવાનો છે. આ હેકાથોનમાં ગુજરાત સહિત દેશભરના 18 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો, જેમણે પોલીસની કામગીરી સુધારવા માટે નવીન વિચારો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી હજારો પોલીસ કોન્સ્ટેબલોનો કિંમતી સમય બચાવી શકાશે.

હાર્ડવેર પર સતત રોકાણ કરવાને બદલે, સોફ્ટવેર ક્ષેત્રે નવા પ્રયાસો કરીને AIના માધ્યમથી પોલીસ અધિકારીઓના માનવ કલાકો બચાવી શકાશે. આનાથી તેમની સામાજિક જીવનશૈલીમાં પણ સુધારો થશે અને તેઓ કેસ ડિટેક્શન જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં વધુ ધ્યાન આપી શકશે.

સંઘવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત, CCTV ઇન્ટિગ્રેશન પ્લાન બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના તમામ CCTV કેમેરાને એક જ પ્લેટફોર્મ પર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેનાથી ગુનાની તપાસ અને જાહેર સુરક્ષામાં ઘણી મદદ મળશે.

આ પહેલ સંબંધિત વેબસાઇટની 3.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. આ મોડેલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાદાયક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

એક, બે નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા, સુરતના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો, જુઓ Video

Follow Us
એક, બે, ત્રણ નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા
એક, બે, ત્રણ નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા
દૈનિક રાશિફળ: મેષથી મીન સુધી કોના માટે દિવસ રહેશે શુભ?
દૈનિક રાશિફળ: મેષથી મીન સુધી કોના માટે દિવસ રહેશે શુભ?
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">