Ahmedabad : કોંગ્રેસે રાજ્ય સરકારની ઉજવણીનો વિરોધ કર્યો, કહ્યું સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે
Gujarat govt celebrating its 5 yrs Congress holds protest against state govt

Ahmedabad : કોંગ્રેસે રાજ્ય સરકારની ઉજવણીનો વિરોધ કર્યો, કહ્યું સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે

| Edited By: | Updated on: Aug 01, 2021 | 2:04 PM

અમદાવાદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે.

એક તરફ રાજ્ય સરકાર રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરે છે. ત્યારે  કોંગ્રેસે(Congress) આ ઉજવણીનો વિરોધ કર્યો છે.અમદાવાદ(Ahmedabad) માં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર શિક્ષણ(Education) નું ખાનગીકરણ કરી રહી છે. તેમજ  વાલીઓ પાસેથી મસમોટી ફી વસૂલી રહી છે અને લોકોના ટેક્સના રૂપિયાથી ઉજવણીઓ કરી રહી છે.

આ પણ વાંચો : Gandhinagar : સરકારે પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરી, કહ્યું ગુજરાતને સર્વોત્તમ બનાવવા તરફ અગ્રેસર

આ પણ વાંચો : ખેડૂતોને સરકારીની આ એપ થશે ખૂબ જ ઉપયોગી, સરળતાથી મળશે હવામાન, પશુપાલન અને કૃષિ સંબંધિત માહિતી

Published on: Aug 01, 2021 02:00 PM