VIDEO: અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં થઈ રહ્યો છે વધારો!

|

Sep 25, 2020 | 6:17 PM

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે કોરોના વાઈરસને અટકાવવા માટે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે.  અમદાવાદ કોર્પોરેશન વધુ 17 જગ્યાને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સમાવેશ કરી દીધી છે. આમ અમદાવાદમાં કુલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને 127ના આંકને પાર પહોંચી ગઈ છે. જ્યાં પણ કોરોના વાઈરસના વધારે કેસ આવે […]

VIDEO: અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં થઈ રહ્યો છે વધારો!

Follow us on

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે કોરોના વાઈરસને અટકાવવા માટે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે.  અમદાવાદ કોર્પોરેશન વધુ 17 જગ્યાને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સમાવેશ કરી દીધી છે. આમ અમદાવાદમાં કુલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને 127ના આંકને પાર પહોંચી ગઈ છે. જ્યાં પણ કોરોના વાઈરસના વધારે કેસ આવે છે તેને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે અને 14 દિવસ સુધી પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ વિસ્તારમાં અવરજવર ઓછી થાય તે માટે પતરાં પણ લગાવવામાં આવે છે અને સઘન મેડિકલ તપાસ આ વિસ્તારમાં શરૂ કરાય છે. જો કોઈ શંકાસ્પદ જણાય તો તેનું સેમ્પલ પણ લેવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

આ પણ વાંચો :  ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા UGC ગાઈડલાઈન મુુજબ યોજાશે, કેન્દ્રીય મંત્રાલયે આપી લીલીઝંડી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:45 pm, Mon, 6 July 20

Next Article