AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યા, બાઇક ઓવરટેક કરવા બાબતે 2 કોમના લોકો વચ્ચે માથાકુટ, જુઓ Video

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક હિન્દુ યુવાનની હત્યાથી તણાવ ફેલાયો છે. બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી.

Breaking News : ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યા, બાઇક ઓવરટેક કરવા બાબતે 2 કોમના લોકો વચ્ચે માથાકુટ, જુઓ Video
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 18, 2026 | 5:39 PM
Share

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક ગંભીર અને તંગદિલીભર્યો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિન્દુ યુવાનની હત્યાએ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાઈક ઓવરટેક કરવા જેવી નાની બાબતે શરૂ થયેલી બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી.

મળતી વિગતો મુજબ, નસીમ સોસાયટી વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયેલી માથાકૂટ બાદ હિંસક અથડામણ સર્જાઈ, જેમાં હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી. ઘટનાની ખબર ફેલાતાં જ બન્ને સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ.

સ્થિતિ એટલી બગડી ગઈ કે કેટલાક ટોળાઓએ ઉગ્ર પ્રદર્શન કરતા અમુક દુકાનોમાં આગચંપી કરી દીધી, જેના કારણે વિસ્તારમાં ભય અને અશાંતિનો માહોલ સર્જાયો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને સમગ્ર ધંધુકા વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આગ પર કાબૂ મેળવવા માટે આસપાસના વિસ્તારો જેમ કે બાવળા, બગોદરા, ધોલેરા અને ધોળકામાંથી ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક ધંધુકા ખાતે મોકલવામાં આવી છે. હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસન અને પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે.

અધિકારીઓ દ્વારા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે અને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ચિત્ર થયું સ્પષ્ટ, જુઓ Video

Follow Us
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
g clip-path="url(#clip0_868_265)">