સરકારની નોટિસ તો પણ ખાનગી હોસ્પિટલ નથી ફાળવી રહી કોરોનાના દર્દીઓ માટે બેડ, જુઓ VIDEO

|

Sep 28, 2020 | 8:06 PM

કોવિડ મહામારી વચ્ચે મેમનગરમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલને ઔડાએ નોટીસ ફટકારી હતી. કોવિડ 19 માટે 50 ટકાથી વધારે એએમસી દ્વારા મોકલાવેલ દર્દીઓની સારવાર માટે અનામત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે ગણતરીના બેડ દર્શાવી નજીવા દર્દીઓને જ સારવાર આપવાનો દેખાડો કરવામાં આવતો હતો.સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ઔડાએ 3 દિવસમાં ખુલાસો માગ્યો હતો.  કોર્પોરેશની સૂચના બાદ […]

સરકારની નોટિસ તો પણ ખાનગી હોસ્પિટલ નથી ફાળવી રહી કોરોનાના દર્દીઓ માટે બેડ, જુઓ VIDEO
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

કોવિડ મહામારી વચ્ચે મેમનગરમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલને ઔડાએ નોટીસ ફટકારી હતી. કોવિડ 19 માટે 50 ટકાથી વધારે એએમસી દ્વારા મોકલાવેલ દર્દીઓની સારવાર માટે અનામત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે ગણતરીના બેડ દર્શાવી નજીવા દર્દીઓને જ સારવાર આપવાનો દેખાડો કરવામાં આવતો હતો.સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ઔડાએ 3 દિવસમાં ખુલાસો માગ્યો હતો.  કોર્પોરેશની સૂચના બાદ પણ દર્દીઓને દાખલ કરવામાં આનાકાની કરવામાં આવી રહી છે. ટીવીનાઈન દ્વારા ખાનગી હોસ્ટિપલનું રિયાલીટી ચેક કર્યું હતું. જો કે દર્દીને દાખલ કરવા પહેલાં લાખો રુપિયાની ડિપોઝીટ માગવામાં આવી રહી છે. આમ ખાનગી હોસ્પિટલ સરકારની નોટિસ બાદ પણ  બેડની ફાળવણી કરવામાં આનાકાની કરી રહી છે. જુઓ TV9નું રિયાલીટી ચેક…..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :  વતન જવા ટીકિટ ના મળતા જીવના જોખમે લોકો ચાલતી ટ્રેનમાં ચડી રહ્યાં છે, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 2:16 pm, Wed, 20 May 20

Next Article