VIDEO: AMCનો કામગીરીનો દેખાડો, 16 ખાનગી હોસ્પિટલને નોટિસ અપાઈ

|

Sep 28, 2020 | 8:11 PM

અમદાવાદની 16 ખાનગી હોસ્પિટલને AMC દ્વારા નોટિસ આપવામાં આવી છે. કોરોનાની મહામારીમાં હોસ્પિટલોએ સહકાર ન આપતા તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારના આદેશને ખાનગી હોસ્પિટલોના સંચાલકો ઘોળીને પી ગયા હોવાથી કોર્પોરેશન દ્વારા આ 16 ખાનગી હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા કામગીરી કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. જે […]

VIDEO: AMCનો કામગીરીનો દેખાડો, 16 ખાનગી હોસ્પિટલને નોટિસ અપાઈ

Follow us on

અમદાવાદની 16 ખાનગી હોસ્પિટલને AMC દ્વારા નોટિસ આપવામાં આવી છે. કોરોનાની મહામારીમાં હોસ્પિટલોએ સહકાર ન આપતા તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારના આદેશને ખાનગી હોસ્પિટલોના સંચાલકો ઘોળીને પી ગયા હોવાથી કોર્પોરેશન દ્વારા આ 16 ખાનગી હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા કામગીરી કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. જે રીતે કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, તે માત્ર એક દેખાડો હોવાની ચર્ચાએ જોર પક્ડયુ છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:50 am, Wed, 20 May 20

Next Article