અમદાવાદ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોના દર્દીની લાશ મળવાનો કેસ, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

|

Sep 29, 2020 | 10:04 AM

અમદાવાદના દાણીલીમડા BRTS સ્ટેન્ડ પરથી કોરોનાના દર્દીનો મૃતદેહ મળી આવવાના કેસમાં CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. CMએ 24 કલાકમાં જ તપાસનો અહેવાલ આપવાની સૂચના આપી છે. ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને સોંપવાનો CMએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત CMએ જવાબદારો સામે કડક પગલા ભરવાનો પણ આદેશ આપ્યો છે.   Web Stories View […]

અમદાવાદ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોના દર્દીની લાશ મળવાનો કેસ, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

Follow us on

અમદાવાદના દાણીલીમડા BRTS સ્ટેન્ડ પરથી કોરોનાના દર્દીનો મૃતદેહ મળી આવવાના કેસમાં CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. CMએ 24 કલાકમાં જ તપાસનો અહેવાલ આપવાની સૂચના આપી છે. ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને સોંપવાનો CMએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત CMએ જવાબદારો સામે કડક પગલા ભરવાનો પણ આદેશ આપ્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે દાણીલીમડાના રોહિતવાસના વૃદ્ધ ગણપત મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 10મી તારીખે તેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડ પરથી આ કોરોના દર્દીનો મૃતદેહ મળ્યો હતો. અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સીધા જ BRTS બસ સ્ટેન્ડ પરથી મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી અને વહીવટી તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી ફરી સામે આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:18 am, Sun, 17 May 20

Next Article