કોરોનાને રોકવા બોપલ નગરપાલિકાનો એક્શન પ્લાન, શાકભાજીવાળાઓને અપાયા આઈકાર્ડ

|

Sep 29, 2020 | 12:56 PM

અમદાવાદમાં કોરોનાના સુપર સ્પ્રેડર શાકભાજીવાળાઓને લઈ અલગ-અલગ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે બોપલ નગરપાલિકાએ શાકભાજીના વેપારીઓને ખાસ આઈડી કાર્ડ આપ્યા છે. અહીં 110 જેટલા શાકભાજીવાળા અને ફ્રૂટની લારી વાળાઓને આઈડી કાર્ડ અપાયા છે. જેમને આઈકાર્ડ અપાયા છે તે તમામનું મેડિકલ ચેકઅપ કરાયું છે. જે વેપારી કાર્ડનો દૂરુપયોગ કરશે તેના પર પ્રતિબંધ લગાવાશે. નગરપાલિકાની ટીમ બોપલ […]

કોરોનાને રોકવા બોપલ નગરપાલિકાનો એક્શન પ્લાન, શાકભાજીવાળાઓને અપાયા આઈકાર્ડ

Follow us on

અમદાવાદમાં કોરોનાના સુપર સ્પ્રેડર શાકભાજીવાળાઓને લઈ અલગ-અલગ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે બોપલ નગરપાલિકાએ શાકભાજીના વેપારીઓને ખાસ આઈડી કાર્ડ આપ્યા છે. અહીં 110 જેટલા શાકભાજીવાળા અને ફ્રૂટની લારી વાળાઓને આઈડી કાર્ડ અપાયા છે. જેમને આઈકાર્ડ અપાયા છે તે તમામનું મેડિકલ ચેકઅપ કરાયું છે. જે વેપારી કાર્ડનો દૂરુપયોગ કરશે તેના પર પ્રતિબંધ લગાવાશે. નગરપાલિકાની ટીમ બોપલ ઘુમા વિસ્તારમાં સતત મોનિટરિંગ કરી રહી છે. બોપલ ઘુમા વિસ્તારમાં 17 મે સુધી પાસધારક લારીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં સુપર સ્પ્રેડરે ચિંતા વધારી, 26 લોકોના રિપોર્ટ પોઝિટીવ

 

Published On - 2:29 pm, Sat, 2 May 20

Next Article