Auction Today : અમદાવાદના ચીલોડાના મિલેનિયમ હાઇટસમાં ફ્લેટની ઇ -હરાજી, જાણો વિગતો
ગુજરાતના(Gujarat) અમદાવાદમાં બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની(E-Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં મિલેનિયમ હાઇટસ, ચિલોડા, નરોડામાં ફ્લેટની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

Ahmedabad : ગુજરાતના(Gujarat) અમદાવાદમાં બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની(E-Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં મિલેનિયમ હાઇટસ, ચિલોડા, નરોડામાં ફ્લેટની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકતનું કુલ ક્ષેત્રફળ 75 સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 19,06,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,90,600 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ નક્કી કરવામાં આવી છે. જેની ઇ -હરાજીની તારીખ 27.06. 2023 બપોરે 12.00 વાગ્યે થી 4. 00 વાગ્યે સુધી છે.

Ahmedabad Chiloda E Auction Detail
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો આરબીએલ બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Chiloda E Auction Paper Cutting
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
આ પણ વાંચો : Gujarati Video : વિપુલ ચૌધરીની મુશ્કેલીઓમાં વધારો, કોર્ટે પાસપોર્ટ પરત આપવાની અરજી ફગાવી