Auction Today : ધોળકાના અક્ષર આર્કેડમાં ફ્લેટની ઇ -હરાજી, જાણો વિગતો

 ગુજરાતના (Gujarat) અમદાવાદના ધોળકામાં  બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં અક્ષર આર્કેડ, ધોળકામાં ફ્લેટ ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં  પ્રોપર્ટીનું ક્ષેત્રફળ 104.51 સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 8,80,000 રાખવામાં આવી છે.

Auction Today : ધોળકાના અક્ષર આર્કેડમાં ફ્લેટની ઇ -હરાજી, જાણો વિગતો
Ahmedabad Dholka E Auction
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 2:20 PM

Ahmedabad : ગુજરાતના (Gujarat) અમદાવાદના ધોળકામાં  બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં અક્ષર આર્કેડ, ધોળકામાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં  પ્રોપર્ટીનું ક્ષેત્રફળ 104.51 સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 8,80,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 88,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ છે. જેની નિરીક્ષણની તારીખ : 21.06. 2023 બપોરે 12.00 વાગ્યે થી 3. 00 વાગ્યે સુધી છે. જ્યારે તેની ઇ- હરાજી તારીખ 11. 07. 2023 બપોરે 11. 00 વાગ્યેથી 5. 00 વાગ્યે સુધી છે.

Ahmedabad Dholka E Auction Detail

Ahmedabad Dholka E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો  બેંક ઓફ બરોડાના  સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Dholka E Auction Paper Cutting

Ahmedabad Dholka E Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો :  Cyclone Biparjoy : સુરતમાં વાવાઝોડાના પગલે બીચ પર પ્રતિબંધ મુકાયો, દરિયામાં અસર વર્તાઇ, જુઓ Photos

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">