AMC કમિશનરને ગ્રાહક સુરક્ષાની નોટિસ, તુટેલા રોડ અને રખડતા ઢોરોને લઈ માનસિક તણાવ બદલ નોટિસ

|

Sep 19, 2020 | 5:44 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ગ્રાહક સુરક્ષા અધિનિયમ એક્ટ હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે. નાગરિકો પાસેથી વાહનવેરો ઉઘરાવ્યા બાદ AMC તરફથી સેવામાં થઈ રહેલી ઉણપ વિશે જવાબ માગવામાં આવ્યો છે. સાત દિવસમાં તેનો ઉકેલ ના લવાય તો કાનુની રીતે દાવો માંડવાની કાનુની નોટિસ પણ ગ્રાહક સુરક્ષા કાર્યકરે પાઠવી છે. શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં આવેલ વિવિધ તુટેલા રસ્તાઓથી મુશ્કેલીની […]

AMC કમિશનરને ગ્રાહક સુરક્ષાની નોટિસ, તુટેલા રોડ અને રખડતા ઢોરોને લઈ માનસિક તણાવ બદલ નોટિસ

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ગ્રાહક સુરક્ષા અધિનિયમ એક્ટ હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે. નાગરિકો પાસેથી વાહનવેરો ઉઘરાવ્યા બાદ AMC તરફથી સેવામાં થઈ રહેલી ઉણપ વિશે જવાબ માગવામાં આવ્યો છે. સાત દિવસમાં તેનો ઉકેલ ના લવાય તો કાનુની રીતે દાવો માંડવાની કાનુની નોટિસ પણ ગ્રાહક સુરક્ષા કાર્યકરે પાઠવી છે. શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં આવેલ વિવિધ તુટેલા રસ્તાઓથી મુશ્કેલીની નોંધ લેવાઈ, લોકોની હાડમારી અને રખડતા ઢોરોને લઈને માનસિક તણાવ બદલ નોટિસ પાઠવાઈ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:04 pm, Wed, 26 August 20

Next Article