AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HSRP નંબર પ્લેટ લગાવવા માટે અમદાવાદ RTOમાં નહીં જવું પડે પણ RTOની ટીમ ઘરે આવશે, જાણો કેવી રીતે?

હવેથી નવા વાહનોમાં એચએસઆરપી  નંબર પ્લેટ ફરજીયાત થઈ ગઈ છે, પણ, જુના વાહનોમાં પણ વાહનધારકે જૂની નંબર પ્લેટ બદલીને નવી HSRP નંબર પ્લેટ લગાવી પડશે. અમદાવાદ આરટીઓ છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યું છે કે જુના અને નવા તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લાગી જાય. જુનાં વાહનોમાંથી જુની નંબરપ્લેટ બદલીને નવી HSRP નંબરપ્લેટ લગાવવાની મર્યાદા […]

HSRP નંબર પ્લેટ લગાવવા માટે અમદાવાદ RTOમાં નહીં જવું પડે પણ RTOની ટીમ ઘરે આવશે, જાણો કેવી રીતે?
Hardik Bhatt
| Edited By: | Updated on: Feb 11, 2019 | 3:20 PM
Share

હવેથી નવા વાહનોમાં એચએસઆરપી  નંબર પ્લેટ ફરજીયાત થઈ ગઈ છે, પણ, જુના વાહનોમાં પણ વાહનધારકે જૂની નંબર પ્લેટ બદલીને નવી HSRP નંબર પ્લેટ લગાવી પડશે.

અમદાવાદ આરટીઓ છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યું છે કે જુના અને નવા તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લાગી જાય. જુનાં વાહનોમાંથી જુની નંબરપ્લેટ બદલીને નવી HSRP નંબરપ્લેટ લગાવવાની મર્યાદા 31 જાન્યુઆરી હતી તે વધારીને 28 ફેબ્રુઆરી 2019 સુધી કરી દીધી છે. આની સાથે જ હવે આરટીઓએ એક ખાસ કાર્યક્રમ પણ ચાલુ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આરટીઓની ટીમ તમારી સોસાયટીમાં આવીને જુના વાહનોમા જુની નંબરપ્લેટ બદલીને નવી એચએસઆરપી નંબર પ્લેટ લગાવી આપશે.

TV9 Gujarati

આરટીઓના અધિકારીઓનું કહેવું છે કે જેમને નવી નંબર પ્લેટ લગાવાની બાકી હોય તેવી સોસાયટીઓના મેમ્બર્સ ભેગા થઈને આરટીઓમાં અરજીની સાથે ફી આપી દેશે પછી તેમને આપેલી તારીખે આરટીઓથી એક ટીમ જે તે સોસાયટીમાં પણ જશે. જુની નંબરપ્લેટના બદલે નવી HSRP નંબર પ્લેટ લગાવી આપશે. આ માટે બાઈકની 150 રૂ. તેમજ કારની 450 રૂ. જે આરટીઓમાં ચાલે છે તે જ ફી આપવી પડશે. તેના સિવાય કોઈ વધારાનો ચાર્જ આપવાનો રહેશે નહીં. જો 28 ફેબ્રુઆરી સુધી જુની નંબર પ્લેટ નહી બદલાય તો હેલ્મેટ ના પહેરવા બદલ દંડ લાગે છે તે જ મુજબ જુની નંબર પ્લેટ માટે પણ ટ્રાફિક પોલીસ વાહન ચાલકને દંડ ફટકારી શકશે.

[yop_poll id=1327]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">