AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Police Station List: અમદાવાદમાં કેટલા પોલીસ મથક છે અને ક્યાં આવ્યા છે ? વાંચો આ પોસ્ટ અને અપડેટ કરો તમારૂ KNOWLEDGE

અમદાવાદની જનતાની સુરક્ષા માટે કાર્યરત અનેક પોલીસ વિભાગ છે ત્યારે કયા વિસ્તારમાં કયુ પોલીસ સ્ટેશન આવેલું છે અને કયુ પોલીસ સ્ટેશન તમારા વિસ્તારને લાગુ પડે છે તે અંગેની તમામ માહિતી આપણે આ લેખમાં જોઈશું.

Ahmedabad Police Station List: અમદાવાદમાં કેટલા પોલીસ મથક છે અને ક્યાં આવ્યા છે ? વાંચો આ પોસ્ટ અને અપડેટ કરો તમારૂ KNOWLEDGE
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 6:12 PM
Share

ગુજરાત રાજ્યમાં કાયદાના અમલીકરણ માટે પોલીસની રચના કરવામાં આવી છે. ત્યારે શાંતિ સ્થાપવા અને વ્યવસ્થા જાળવી રાખવામાં તે સહયોગ આપે છે. તેમજ તે અપરાધોને રોકવામાં પણ જનતાની મદદ કરે છે. ગુજરાત પોલીસનું મુખ્ય મથક ગાંધીનગર છે. ગુજરાતમાં પોલીસ સ્ટેશન અને બોર્ડર રેન્જ જેવી સાત રેન્જ આવેલી છે. ત્યારે આજે આપણે અમદાવાદમાં આવેલ પોલીસ સ્ટેશન વિશે વાત કરવાના છે.

વિસ્તારને આધારે તેના ડિવિઝન પાડવામાં આવ્યા છે. અમદાવાદની જનતાની સુરક્ષા માટે કાર્યરત અનેક પોલીસ વિભાગ છે ત્યારે કયા વિસ્તારમાં કયુ પોલીસ સ્ટેશન આવેલું છે અને કયુ પોલીસ સ્ટેશન તમારા વિસ્તારને લાગુ પડે છે તે અંગેની તમામ માહિતી આપણે આ લેખમાં જોવાના છે.

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોની યાદી

  • અમરાઈવાડી પોલીસ સ્ટેશન સરનામું: અમરાઈવાડી સંપર્ક: 079-22732332
  • આનંદનગર પોલીસ સ્ટેશન સરનામું: આનંદનગર સંપર્ક: 079- 26762250
  • બાપુનગર પોલીસ સ્ટેશન સરનામું: બાપુનગર સંપર્ક: 079-22700585
  • ચાંદખેડા પોલીસ સ્ટેશન સરનામું: ઓએનજીસી ક્વાર્ટર્સ સુભાષ નગર, આઇઓસી રોડ, ચાંદખેડા, અમદાવાદ – 382424 સંપર્ક: 079-23291275
  • દરિયાપુર પોલીસ સ્ટેશન સરનામું: દરિયાપુર સંપર્ક: 079-22161913
  • એલિસબ્રિજ પોલીસ સ્ટેશન સરનામું: વશરામ રોડ, એલિસબ્રિજ સંપર્ક: 079- 26582174, 079 26570282
  • ગાયકવડ હવેલી પોલીસ સ્ટેશન સરનામું: ગાયકવડ હવેલી પોલીસ સ્ટેશન સંપર્ક: 079-25382257, 25392647
  • ઘાટલોડિયા પોલીસ સ્ટેશન સરનામું: B/H ચાંદની એપાર્ટમેન્ટ, સોલા રોડ, ઘાટલોડિયા, અમદાવાદ – 380061 સંપર્ક: 079-27489127
  • ગોમતીપુર પોલીસ સ્ટેશન સરનામું: ગોમતીપુર સંપર્ક: 079-22743609
  • ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સરનામું: ગ્રાઉન્ડ ફ્લોર Prl Qrts, LD ENG કૉલેજ લેન, નવરંગપુરા, અમદાવાદ – 380009 સંપર્ક: 079-26304673, 26305478
  • ઇશ્નપુર પોલીસ સ્ટેશન સરનામું: ભૈરવનાથ ઈસનપુર રોડ, ઈસનપુર, અમદાવાદ – 382443 સંપર્ક: 079-25430180
  • કાગડાપીઠ સરનામું: O/S રાયપુર ગેટ, NR મહિપત આશ્રમ, કાલુપુર, અમદાવાદ – 380002 સંપર્ક: 079-25466310
  • કરંજ પોલીસ સ્ટેશન સરનામું: કરંજ ભવન, ભદ્ર, અમદાવાદ – 380001 સંપર્ક: 079-25501212
  • ખાડીયા પોલીસ સ્ટેશન સરનામું: NR રાયપુર ગેટ, આસ્ટોડિયા, અમદાવાદ – 380001 સંપર્ક: 079-22161386
  • ખોખરા પોલીસ સ્ટેશન સરનામું: ખોખરા સંપર્ક: 079-22762206
  • માધવપુરા પોલીસ સ્ટેશન સરનામું: માધવપુરા સંપર્ક: 079-25620189
  • મણિનગર પોલીસ સ્ટેશન સરનામું: NR રામબાગ, મણિનગર ક્રોસ રોડ, મણિનગર, અમદાવાદ સંપર્ક: (79)-25466392,25460089
  • મેઘાણી નગર પોલીસ સ્ટેશન સરનામું: મેઘાણીનગર કેમ્પ, મેઘાણીનગર, અમદાવાદ – 380016 સંપર્ક: 079-22680408, 22681555
  • નારણપુરા પોલીસ સ્ટેશન સરનામું: નારણપુરા, ભાગ-2, પોસ્ટ ઓફિસની સામે, નારણપુરા, અમદાવાદ – 380013 સંપર્ક: 079-27434174
  • નરોડા પોલીસ સ્ટેશન સરનામું: એનઆર એએમટીએસ બસ સ્ટેન્ડ, ગણેશ મંદિરની સામે, નરોડા, અમદાવાદ – 380025 સંપર્ક: 079-22821480
  • નવરંગપુરા પોલીસ સ્ટેશન સરનામું: ઝોન-1, એનઆર બસ સ્ટોપ નવરંગપુરા, નવરંગપુરા, અમદાવાદ – 380009 સંપર્ક: 079-26463568
  • ઓઢવ પોલીસ સ્ટેશન સરનામું: ODHAV સંપર્ક: 079-22971718
  • રખિયાલ પોલીસ સ્ટેશન સરનામું: રખિયાલ સંપર્ક: 079-22733600, 22743609
  • રામોલ પોલીસ સ્ટેશન સરનામું: રામોલ સંપર્ક: 079-25850300
  • રાણીપ પોલીસ સ્ટેશન સરનામું: RANIP સંપર્ક: 079-27551010
  • સાબરમતી પોલીસ સ્ટેશન સરનામું: સાબરમતી સંપર્ક: 079-27517166
  • સરદારનગર પોલીસ સ્ટેશન સરનામું: સરદારનગર સંપર્ક: 079-22864345
  • સેટેલાઇટ પોલીસ સ્ટેશન સરનામું: રામદેવનગર ક્રોસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ – 380015 સંપર્ક: 079 26860333
  • શાહરકોટડા પોલીસ સ્ટેશન સરનામું: શાહરકોટડા સંપર્ક: 079-22920007
  • શાહીબાગ પોલીસ સ્ટેશન સરનામું: શાહીબાગ સંપર્ક: 079-22865312, 22885290
  • શાહપુર પોલીસ સ્ટેશન સરનામું: શાહપુર સંપર્ક: 079-25600367
  • સોલા પોલીસ સ્ટેશન સરનામું: SOLA સંપર્ક: 079-27664452, 27664452
  • વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સરનામું: NR SAL હોસ્પિટલ, થલતેજ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ – 380015 સંપર્ક: 079- 26851902
  • વટવા પોલીસ સ્ટેશન સરનામું: વટવા સંપર્ક: 079-25710074
  • વટવા-જીઆઈડીસી સરનામું: વટવા-જીઆઈડીસી સંપર્ક: 079-25830004
  • વેજલપુર પોલીસ સ્ટેશન સરનામું: વિશાલા સર્કલ સંપર્ક: O79- 26820558, 079 26810614

નોંધ: આ લેખમાં આપેલ ફોન નંબર બંધ થઈ ગયો હોય કે બદલાયો હોય તો તમે 100 નંબર પર કોલ કરીને પોલીસની મદદ લઈ શકો છો.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">