અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PI પી.ડી. દરજી સસ્પેન્ડ, પોલીસ કમિશનરે સસ્પેન્શનનો આદેશ કર્યો

|

Sep 28, 2020 | 3:45 PM

અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સસ્પેન્શનનો આદેશ કર્યો છે. છેતરપિંડીના ગુનાની ફરિયાદ ન નોંધી અને માત્ર અરજી દાખલ કરી હતી, જેથી પીઆઈને સસ્પેન્ડ કરી તેમના વિરૂદ્ધ ACPને તપાસ સોંપાઈ છે. Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને […]

અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PI પી.ડી. દરજી સસ્પેન્ડ, પોલીસ કમિશનરે સસ્પેન્શનનો આદેશ કર્યો

Follow us on

અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સસ્પેન્શનનો આદેશ કર્યો છે. છેતરપિંડીના ગુનાની ફરિયાદ ન નોંધી અને માત્ર અરજી દાખલ કરી હતી, જેથી પીઆઈને સસ્પેન્ડ કરી તેમના વિરૂદ્ધ ACPને તપાસ સોંપાઈ છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:05 am, Fri, 12 June 20

Next Article