અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PI પી.ડી. દરજી સસ્પેન્ડ, પોલીસ કમિશનરે સસ્પેન્શનનો આદેશ કર્યો
અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સસ્પેન્શનનો આદેશ કર્યો છે. છેતરપિંડીના ગુનાની ફરિયાદ ન નોંધી અને માત્ર અરજી દાખલ કરી હતી, જેથી પીઆઈને સસ્પેન્ડ કરી તેમના વિરૂદ્ધ ACPને તપાસ સોંપાઈ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો […]
અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સસ્પેન્શનનો આદેશ કર્યો છે. છેતરપિંડીના ગુનાની ફરિયાદ ન નોંધી અને માત્ર અરજી દાખલ કરી હતી, જેથી પીઆઈને સસ્પેન્ડ કરી તેમના વિરૂદ્ધ ACPને તપાસ સોંપાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો