AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પાલડીની નવચેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો, કેજીના વર્ગો બંધ કરાતા વાલીઓ રોષે ભરાયા

સ્કૂલ દ્વારા કેજીના વર્ગો બંધ કરાતા વાલીઓ રોષે ભરાયા હતા. સ્કૂલ દ્વારા બે દિવસ પહેલા વાલીઓને મેસેજ કરી બાલવાડી વિભાગ સિનિયર અને જુનિયર કેજીના વર્ગ બંધ કરવા જાણ કરાઈ હતી.

Ahmedabad: પાલડીની નવચેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો, કેજીના વર્ગો બંધ કરાતા વાલીઓ રોષે ભરાયા
કેજીના વર્ગો બંધ કરાતા વાલીઓ રોષે ભરાયા
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jun 12, 2021 | 2:08 PM
Share

પાલડીની નવચેતન સ્કૂલમાં (School) વાલીઓનો હોબાળો કર્યો હતો. સ્કૂલ દ્વારા કેજીના વર્ગો બંધ કરાતા વાલીઓ રોષે ભરાયા હતા. સ્કૂલ દ્વારા બે દિવસ પહેલા વાલીઓને મેસેજ કરી બાલવાડી વિભાગ સિનિયર અને જુનિયર કેજીના વર્ગ બંધ કરવા જાણ કરાઈ હતી.

પાલડીની નવચેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો

પાલડીની નવચેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો

કેટલાક વાલીઓએ ફી (Fee) પણ ભરી દીધી છે, ત્યારે સ્કૂલ દ્વારા અચાનક વાલીઓને બાલ વર્ગ બંધ કરવામાં આવ્યો હોવાથી પુસ્તકો નહીં ખરીદવા અને બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવવા જાણ કરવામાં આવતા વાલીઓએ હોબાળો કર્યો હતો. વર્ગ બંધ કરવાના મેસેજના કારણે વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલે પહોંચ્યા હતા. વાલીઓએ હોબાળો કરી કે જીના વર્ગો ચાલુ રાખવા માગ કરી હતી.

વાલીઓના વિરોધને કારણે સંચાલકોએ બાલ વર્ગ ચાલુ રાખવા ખાતરી આપી છે. જે વાલીઓની ફી બાકી છે તેમને 15 જૂન સુધીમાં ફી ભરવાનો સમય આપવામાં આવ્યો છે. 15 જૂન સુધીમાં જે વાલીઓ ફી નહીં ભરે તે વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ્દ કરવામાં આવશે. બાલ વર્ગમાં મોટા ભાગના વાલીઓની ફી બાકી છે.

દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણને કારણે વાલીઓ ફી ભરતા નથી. ફી બાકી હોવાથી વાલીઓ બાળકોના પરિણામ લેવા પણ શાળામાં આવતા નથી. જેના કારણે સ્કૂલ દ્વારા બાલ વર્ગ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે વાલીઓનો હોબાળો અને ફી ભરવાની તૈયારી બાદ સંચાલકોએ બાલ વર્ગ શરૂ રાખવા ખાત્રી આપી છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">