શિક્ષણ નહીં તો ફી કેમ? ખાનગી શાળાઓની ફી ઉઘરાણી સામે વાલીઓમાં રોષ

|

Sep 28, 2020 | 3:44 PM

ખાનગી શાળાઓની ફી ઉઘરાણી સામે વાલીઓમાં રોષ છે. શાળાઓ બંધ હતી છતાં પણ ફી માટે ઉઘરાણી કરી રહી છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં શાળાઓ બંધ હતી. સોશિયલ મીડિયામાં વાલીઓએ અભિયાન શરૂ કર્યુ છે. શાળા કોલેજોની ટર્મ ફી માફ કરવા માટે અભિયાન હાથ ધર્યુ છે. લોકડાઉનમાં શાળા કોલેજો બંધ હતી તો ફી શેની તેવો વાલીઓ […]

શિક્ષણ નહીં તો ફી કેમ? ખાનગી શાળાઓની ફી ઉઘરાણી સામે વાલીઓમાં રોષ

Follow us on

ખાનગી શાળાઓની ફી ઉઘરાણી સામે વાલીઓમાં રોષ છે. શાળાઓ બંધ હતી છતાં પણ ફી માટે ઉઘરાણી કરી રહી છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં શાળાઓ બંધ હતી. સોશિયલ મીડિયામાં વાલીઓએ અભિયાન શરૂ કર્યુ છે. શાળા કોલેજોની ટર્મ ફી માફ કરવા માટે અભિયાન હાથ ધર્યુ છે. લોકડાઉનમાં શાળા કોલેજો બંધ હતી તો ફી શેની તેવો વાલીઓ સવાલ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ફી માફીનું આંદોલન કરવાની વાલીઓની તૈયારી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:12 am, Fri, 12 June 20

Next Article