બેદરકારીની પોલ ખુલી! એઈમ્સના ડાયરેક્ટરની અમદાવાદ મુલાકાત પછી બેદરકારીના 22 મુદ્દાનું લિસ્ટ ફરતું થયું

એઈમ્સના ડાયરેક્ટરની અમદાવાદ મુલાકાત પછી બેદરકારીના 22 મુદ્દાઓનું લિસ્ટ ફરતું થયું છે. જેમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ રઝળતો રહેતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ગ-4ના આઉટ સોર્સિંગના કર્મચારીઓની અછત હોવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે જ અપૂરતી દવા, અપૂરતો સ્ટાફ સહિતના મુદ્દાઓનો લિસ્ટમાં સમાવેશ છે. ત્યારે કયા દર્દીનો રિપોર્ટ કરવો અને કોનો […]

બેદરકારીની પોલ ખુલી! એઈમ્સના ડાયરેક્ટરની અમદાવાદ મુલાકાત પછી બેદરકારીના 22 મુદ્દાનું લિસ્ટ ફરતું થયું
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:54 AM

એઈમ્સના ડાયરેક્ટરની અમદાવાદ મુલાકાત પછી બેદરકારીના 22 મુદ્દાઓનું લિસ્ટ ફરતું થયું છે. જેમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ રઝળતો રહેતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ગ-4ના આઉટ સોર્સિંગના કર્મચારીઓની અછત હોવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે જ અપૂરતી દવા, અપૂરતો સ્ટાફ સહિતના મુદ્દાઓનો લિસ્ટમાં સમાવેશ છે. ત્યારે કયા દર્દીનો રિપોર્ટ કરવો અને કોનો રિપોર્ટ ન કરવો તે અંગે પણ સંકલનનો અભાવ, ડૉકટર્સ દવા મગાવે ત્યારબાદ 5 કલાકે દવા મળે છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">