અમદાવાદ: પ્રથમ 9 મુસાફરોને 1,500 રૂપિયામાં સી પ્લેનની મુસાફરી કરવા મળશે

અમદાવાદમાં સી પ્લેનનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાઘટન કરવામાં આવશે. ત્યારે સી પ્લેનના ભાવની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ 9 મુસાફરને 1,500 રૂપિયામાં સી પ્લેનની મુસાફરી કરવા મળશે. ત્યારે પ્રથમ 9 મુસાફર પછી અન્ય મુસાફરોને 4,800 રૂપિયા ચૂકવવા પડશે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા […]

અમદાવાદ: પ્રથમ 9 મુસાફરોને 1,500 રૂપિયામાં સી પ્લેનની મુસાફરી કરવા મળશે
Kunjan Shukal

|

Oct 28, 2020 | 11:52 PM

અમદાવાદમાં સી પ્લેનનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાઘટન કરવામાં આવશે. ત્યારે સી પ્લેનના ભાવની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ 9 મુસાફરને 1,500 રૂપિયામાં સી પ્લેનની મુસાફરી કરવા મળશે. ત્યારે પ્રથમ 9 મુસાફર પછી અન્ય મુસાફરોને 4,800 રૂપિયા ચૂકવવા પડશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati