અમદાવાદ: કોરોનાકાળમાં તંત્રની ગંભીર બેદરકારી, કોરોનાના ટેસ્ટીંગ માટે ટેન્ટ તો તૈયાર કરાયા પણ ટેસ્ટીંગ ટીમ ગેરહાજર

|

Sep 25, 2020 | 4:44 PM

અમદાવાદમાં કોરોનાના જંગ સામે સજ્જ થવા ટેસ્ટીંગની પ્રક્રિયા આરંભાઇ છે. પરંતુ, કયાંકને કયાંક તંત્રની ગંભીર બેદરકારી છતી થઇ છે. અહીં, પ્રભાત ચોક પાસે ટેસ્ટીંગ માટે તૈયાર કરાયેલા ટેન્ટમાં અનેક લોકો ઉમટી પડયા હતા. પણ, ટેસ્ટીંગ ટીમ જ ગેરહાજર રહેતા લોકોમાં નિરાશા વ્યાપી હતી.   Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર […]

અમદાવાદ: કોરોનાકાળમાં તંત્રની ગંભીર બેદરકારી, કોરોનાના ટેસ્ટીંગ માટે ટેન્ટ તો તૈયાર કરાયા પણ ટેસ્ટીંગ ટીમ ગેરહાજર

Follow us on

અમદાવાદમાં કોરોનાના જંગ સામે સજ્જ થવા ટેસ્ટીંગની પ્રક્રિયા આરંભાઇ છે. પરંતુ, કયાંકને કયાંક તંત્રની ગંભીર બેદરકારી છતી થઇ છે. અહીં, પ્રભાત ચોક પાસે ટેસ્ટીંગ માટે તૈયાર કરાયેલા ટેન્ટમાં અનેક લોકો ઉમટી પડયા હતા. પણ, ટેસ્ટીંગ ટીમ જ ગેરહાજર રહેતા લોકોમાં નિરાશા વ્યાપી હતી.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article