અમદાવાદ: પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસ આક્રમક, વિરોધ પ્રદર્શનમાં સામાજિક અંતરના લીરેલીરા ઉડાવ્યા

|

Sep 26, 2020 | 4:28 PM

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવવધારાને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદ લાલ દરવાજા નજીક મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે માત્ર દેખાવ કરવાની પરવાનગી આપી છે. ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા કોંગ્રેસે ઉડાવ્યા છે. See […]

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસ આક્રમક, વિરોધ પ્રદર્શનમાં સામાજિક અંતરના લીરેલીરા ઉડાવ્યા

Follow us on

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવવધારાને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદ લાલ દરવાજા નજીક મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે માત્ર દેખાવ કરવાની પરવાનગી આપી છે. ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા કોંગ્રેસે ઉડાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:48 am, Mon, 29 June 20

Next Article