AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad-Vadodara Express way પર ટોલ ટેક્સ વધતા મુસાફરો નારાજ

Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 01, 2021 | 6:18 PM
Share

Ahmedabad-Vadodara Express way : મોંઘવારીની માર વચ્ચે સરકારનો વધુ એક નિર્ણય લોકોના ખિસ્સા ખાલી કરશે.અમદાવાદ વડોદરા એખ્સપ્રેસ વે પરથી પસાર થનાર વાહનચાલકે રૂપિયા 5થી 10નો ભાવ વધારો ટોલ ટેક્સ પર ચુકવવો પડશે.

Ahmedabad-Vadodara Express way : મોંઘવારીની માર વચ્ચે સરકારનો વધુ એક નિર્ણય લોકોના ખિસ્સા ખાલી કરશે.અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી પસાર થનાર વાહનચાલકે રૂપિયા 5 થી 10નો ભાવ વધારો ટોલ ટેક્સ પર ચુકવવો પડશે.અગાઉ વડોદરાથી અમદાવનો કારનો ટોલ ટેક્સ રૂપિયા 100 હતો. હવે 115 રૂપિયા કારચાલકે ચુકવવાના રહેશે. ન માત્ર અમદાવાદથી વડોદરા પરંતુ વડોદરાથી આણંદ અને વડોદરાથી નડિયાદના ભાવ અલગ અલગ છે. ભાવ વધારો થતા વડોદરા એક્સપ્રેસ-વે પરથી પસાર થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

 

g clip-path="url(#clip0_868_265)">