અમદાવાદ: કટકીનો નવો કિમીયો! ફુટપાથ અને ડિવાઈડર સારા હોવા છતા તોડીને નવા બનાવવાનું કૌભાંડ

અમદાવાદમાં AMCની એક કાર્યવાહીમાં કૌભાંડ થતું હોવાની આશંકા સેવાઇ રહી છે. વાત છે બોડકદેવમાં ચાલી રહેલા ફૂડપાથ અને ડિવાઇડર બનાવવાની કામગીરીની. એવી ચર્ચા છે કે, અહીં ફૂટપાથ અને ડિવાઇડર સારા હોવા છતાં તેને તોડી પાડવામાં આવ્યા અને તેને ફરીથી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ પણ વાંચો: આણંદ: કૃષિ સહાયની રકમમાં કૌભાંડનો કેસ, 3 […]

અમદાવાદ: કટકીનો નવો કિમીયો! ફુટપાથ અને ડિવાઈડર સારા હોવા છતા તોડીને નવા બનાવવાનું કૌભાંડ
Follow Us:
| Updated on: Mar 01, 2020 | 8:24 AM

અમદાવાદમાં AMCની એક કાર્યવાહીમાં કૌભાંડ થતું હોવાની આશંકા સેવાઇ રહી છે. વાત છે બોડકદેવમાં ચાલી રહેલા ફૂડપાથ અને ડિવાઇડર બનાવવાની કામગીરીની. એવી ચર્ચા છે કે, અહીં ફૂટપાથ અને ડિવાઇડર સારા હોવા છતાં તેને તોડી પાડવામાં આવ્યા અને તેને ફરીથી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આણંદ: કૃષિ સહાયની રકમમાં કૌભાંડનો કેસ, 3 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

સામાન્ય રીતે, જે વિસ્તારમાં આ પ્રકારના ડિવાઇડર કે ફૂટપાથની જરૂર હોય છે ત્યાં કામગીરી કરવામાં આવતી નથી. તો બીજી તરફ જરૂરિયાત નથી ત્યાં તોડીને ફરીથી ફૂટપાથ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. તેથી હવે આ પ્રકારની કામગીરીથી સવાલએ છે કે, શું માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડી કૌભાંડ આચરવાનો આ કોઇ કિમીયો તો નથીને?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">