અમદાવાદ: સિવિલમાં ડૉકટરો પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીની કરી રહ્યા સારવાર, હજુ સુધી નથી મળી કીટ

|

Sep 30, 2020 | 5:26 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડૉકટરોને હજુ નથી મળી કોરોનાની કીટ, હાલમાં ડૉકટરો HIV કીટથી કામ ચલાવી રહ્યા છે. ડૉકટરો પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં સૌથી વધુ કોરોનાના દર્દી અમદાવાદમાં નોંધાયેલા છે. ત્યારે આ કીટો ડૉકટરોને ક્યારે પુરી પડાશે તે […]

અમદાવાદ: સિવિલમાં ડૉકટરો પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીની કરી રહ્યા સારવાર, હજુ સુધી નથી મળી કીટ

Follow us on

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડૉકટરોને હજુ નથી મળી કોરોનાની કીટ, હાલમાં ડૉકટરો HIV કીટથી કામ ચલાવી રહ્યા છે. ડૉકટરો પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં સૌથી વધુ કોરોનાના દર્દી અમદાવાદમાં નોંધાયેલા છે. ત્યારે આ કીટો ડૉકટરોને ક્યારે પુરી પડાશે તે પણ એક મોટો સવાલ છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનો નિર્ણય, અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત

Published On - 4:15 pm, Sat, 28 March 20

Next Article