ડુંગળીના ભાવ છેલ્લા 15 દિવસમાં વધીને દોઢા થયા, ઓક્ટોબરમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા થાય તો નવાઈ નહી

|

Sep 18, 2020 | 3:11 PM

દક્ષિણના રાજ્યોમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા, છેલ્લા પંદર દિવસમાં ડુંગળીનો ભાવ વધીને દોઢો થઈ ગયો છે. ડુંગળીનો પાક નિષ્ફળ જવાની જાણ થતા જ, કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદયો છે. છતા, ડુંગળીનો ભાવ વધી રહ્યો છે. અમદાવાદમાં જ છેલ્લા પંદર દિવસમાં ડુંગળીનો ભાવ વધીને દોઢો થયો છે. મહારાષ્ટ્રના હોલસેલ માર્કેટમાં, જે ડુંગળી 18 રૂપિયે […]

ડુંગળીના ભાવ છેલ્લા 15 દિવસમાં વધીને દોઢા થયા, ઓક્ટોબરમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા થાય તો નવાઈ નહી

Follow us on

દક્ષિણના રાજ્યોમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા, છેલ્લા પંદર દિવસમાં ડુંગળીનો ભાવ વધીને દોઢો થઈ ગયો છે. ડુંગળીનો પાક નિષ્ફળ જવાની જાણ થતા જ, કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદયો છે. છતા, ડુંગળીનો ભાવ વધી રહ્યો છે. અમદાવાદમાં જ છેલ્લા પંદર દિવસમાં ડુંગળીનો ભાવ વધીને દોઢો થયો છે.

મહારાષ્ટ્રના હોલસેલ માર્કેટમાં, જે ડુંગળી 18 રૂપિયે કિલોના ભાવે વેચાતી હતી, તે હવે 30 રૂપિયે વેચાઈ રહી છે. ડુંગળીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી વર્ગનું કહેવું છે કે જો આમને આમ ચાલ્યુ તો ઓક્ટોબર મહિનામાં છુટક માર્કેટમાં ડુંગળીનો ભાવ વધીને 100 રૂપિયા થાય તો નવાઈ નહી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 10:35 am, Wed, 16 September 20

Next Article