ATMમાંથી ડબલ પૈસા નીકળતા હોવાથી લોકોની લાઈનો લાગી, જુઓ VIDEO

|

Feb 07, 2020 | 6:13 PM

અમદાવાદ:  દરિયાપુર દરવાજા પાસે એક્સિસ બેન્કના એટીએમમાંથી ડબલ પૈસા નીકળતા હોવાની વાતને લઈને એટીએમ બહાર લોકોની ભીડ જામી હતી. એટીએમમાંથી ડબલ પૈસા નીકળતા હોવાની વાતને લઈને લોકોના ટોળા ઉમટ્યા હતા અને અનેક લોકોએ ટ્રાન્જેક્શન કરી ડબલ પૈસા ઉપાડયા હોવાની વાતને લઈને તાત્કાલિક પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોના મત મુજબ એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડતા […]

ATMમાંથી ડબલ પૈસા નીકળતા હોવાથી લોકોની લાઈનો લાગી, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ:  દરિયાપુર દરવાજા પાસે એક્સિસ બેન્કના એટીએમમાંથી ડબલ પૈસા નીકળતા હોવાની વાતને લઈને એટીએમ બહાર લોકોની ભીડ જામી હતી. એટીએમમાંથી ડબલ પૈસા નીકળતા હોવાની વાતને લઈને લોકોના ટોળા ઉમટ્યા હતા અને અનેક લોકોએ ટ્રાન્જેક્શન કરી ડબલ પૈસા ઉપાડયા હોવાની વાતને લઈને તાત્કાલિક પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોના મત મુજબ એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડતા 1000 રૂપિયા નીકળતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો :  સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ ડબલ પૈસા નીકળી રહ્યાં હોવાનો સ્થાનિકોએ મોબાઈલ વીડીયો વાઇરલ કર્યો હતો. આમ બેંકના કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિક ટેક્નિશીયન એટીએમ મશીન રીપેર કરવા પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ટેક્નીકલ ક્ષતિના કારણે ડબલ પૈસા આવી રહ્યા હતા. હાલ એટીએમનું શટર બંધ કરી યુદ્ધના ધોરણે એટીએમ રીપેર કરવા માટે 5 કર્મચારીઓ પોલીસની ઉપસ્થિતિમાં કામે લાગ્યા છે.

 

Next Article