અમદાવાદમાં AMCની આધુનિક કામગીરી, રખડતા પશુઓમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી

અમદાવાદમાં રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સજ્જ બન્યું છે. હવે આધુનિક પદ્ધતિથી કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા રખડતા પશુના શરીરમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી રહી છે. અદ્યતન ટેક્નોલોજી ધરાવતી આ માઈક્રોચીપ તબીબ દ્વારા પશુના શરીરમાં ફીટ કરવામાં આવી રહી છે. જેથી પશુનું ચોક્કસ લોકેશન જાણી શકાશે. આ પણ વાંચો : ઉધારના રૂપિયાથી મોજ […]

અમદાવાદમાં AMCની આધુનિક કામગીરી, રખડતા પશુઓમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી
Follow Us:
| Updated on: May 15, 2019 | 8:58 AM

અમદાવાદમાં રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સજ્જ બન્યું છે. હવે આધુનિક પદ્ધતિથી કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા રખડતા પશુના શરીરમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી રહી છે. અદ્યતન ટેક્નોલોજી ધરાવતી આ માઈક્રોચીપ તબીબ દ્વારા પશુના શરીરમાં ફીટ કરવામાં આવી રહી છે. જેથી પશુનું ચોક્કસ લોકેશન જાણી શકાશે.

આ પણ વાંચો : ઉધારના રૂપિયાથી મોજ કરાનારો ભાગેડુ વિજય માલ્યા હવે લંડનમાં પણ થશે બેઘર, હોમલોન ન ચૂકવવા બદલ બેંક જપ્ત કરશે કરોડોનું ઘર

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

આ માઈક્રોચીપમાં પશુના માલિકનું નામ અને સરનામુ સહિતની વિગતો અપલોડ કરવામાં આવે છે. જેથી ચીપ દ્વારા પશુના માલિકની પણ માહિતી મેળવી શકાય.

TV9 Gujarati

આ ચીપ ચોખાના મોટા દાણા જેટલા કદનું જ હોય છે અને જેનો અલગથી એક યુનિક ID આપવામાં આવે છે. આ IDમાં તમામ પ્રકારની વિગતો હોય છે. RFID ટેક્નોલોજીના ઉપયોગથી આ ચીપ બનાવવામાં આવે છે. જેનો વિદેશમાં ઘણા વર્ષોથી ખોવાયેલા પશુઓને શોધવા માટે ઉપયોગ કરાવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">