10 વર્ષથી ફરાર સિરિયલ કિલરની ગુજરાત ATSએ કરી ધરપકડ

|

Sep 28, 2020 | 12:16 PM

10 વર્ષથી ફરાર સિરિયલ કિલરની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ સિરિયલ કિલરની ધરપકડ કરી છે. આ સિરિયલ કિલર 5 જેટલી હત્યાને અંજામ આપી ચૂક્યો છે. પકડાયેલો આ કિલર અમદાવાદનો નહીં હોવાનો ખુલાસો થયો છે. કિલર ખેતરમાં કામ કરતા લોકોને નિશાન બનાવતો હતો અને ટ્રેક્ટરચાલકોને બાંધીને જીવતા કેનાલમાં નાખીને લૂંટ ચલાવતો હતો. આરોપી નામ […]

10 વર્ષથી ફરાર સિરિયલ કિલરની ગુજરાત ATSએ કરી ધરપકડ

Follow us on

10 વર્ષથી ફરાર સિરિયલ કિલરની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ સિરિયલ કિલરની ધરપકડ કરી છે. આ સિરિયલ કિલર 5 જેટલી હત્યાને અંજામ આપી ચૂક્યો છે. પકડાયેલો આ કિલર અમદાવાદનો નહીં હોવાનો ખુલાસો થયો છે. કિલર ખેતરમાં કામ કરતા લોકોને નિશાન બનાવતો હતો અને ટ્રેક્ટરચાલકોને બાંધીને જીવતા કેનાલમાં નાખીને લૂંટ ચલાવતો હતો. આરોપી નામ બદલીને અલગ અલગ જગ્યાએ રહેતો હતો.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:55 am, Fri, 26 June 20

Next Article