AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વાડજ વિસ્તારના એક મકાનમાં આગ લાગવાની ઘટના, સિદ્ધિ ફ્લેટના મકાનમાં લાગી આગ

Ahmedabad: વાડજ વિસ્તારના એક મકાનમાં આગ લાગવાની ઘટના, સિદ્ધિ ફ્લેટના મકાનમાં લાગી આગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 10:30 AM
Share

અમદાવાદના એક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. માહિતી અનુસાર વાડજમાં આવેલા સિદ્ધિ ફ્લેટમાં આ આગ લાગી હતી.

અમદાવાદઃ શહેરના એક મકાનમાં આગ લાગવાના મોટા સમાચાર આસમે આવ્યા છે. વાડજ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાડજમાં આવેલા સિદ્ધિ ફ્લેટમાં આ આગ લાગી. ફ્લેટમાં આવેલ એક મકાનમાં આગ લાગતા વિસ્તારમાં ચકચાર મચીજવા પામ્યો છે. જો કે આ આગ કયા કારણોસર લાગી છે તે જાની શકાયું નથી. આગ લાગવાના કારણને લઈને વધુ વિગતો સામે આવી નથી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહુંચી હતી. અને આગને કાબુમાં લેવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આગમાં જાનમાલનું કેટલું નુકસાન ગયું છે તેની પણ કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી.

 

આ પણ વાંચો: Ranu Mondalએ ગાયુ Manike Mage Hithe તો લોકોએ કરી નાખી ટ્રોલ, કહ્યુ ‘દેશમાં આનાથી ઘણા સારા ગાનાર કલાકાર છે’

આ પણ વાંચો: APJ Kalam Birth Anniversary 2021: ‘દેશવાસીઓ માટે પ્રેરણા’, PM મોદી અને રાજનાથ સિંહે ‘મિસાઇલમેન’ને યાદ કર્યા

Published on: Oct 15, 2021 10:26 AM
g clip-path="url(#clip0_868_265)">