અમદાવાદ : ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટ્રકે બાળકીને અડફેટે લીધી, દુર્ઘટનામાં 10 વર્ષની બાળકીનું મોત

|

Nov 16, 2020 | 6:02 PM

અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટ્રકે બાળકીને અડફેટે લીધી અને 10 વર્ષની બાળકી ટ્રકના ટાયર નીચે કચડાઇ હતી. આ દુર્ઘટનામાં 10 વર્ષની બાળકીનું મોત થયું છે. ફતેવાડી કેનાલ પાસે સ્ટાર રેસિડેન્સી નજીકની આ ઘટના બની હતી. આ પણ વાંચો: અમદાવાદ: બાપુનગરમાં યુવકે રોડ પર તલવારથી કાપી કેક અને જાહેરમાં કર્યું ફાયરિંગ, જુઓ VIDEO રોચક […]

અમદાવાદ : ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટ્રકે બાળકીને અડફેટે લીધી, દુર્ઘટનામાં 10 વર્ષની બાળકીનું મોત

Follow us on

અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટ્રકે બાળકીને અડફેટે લીધી અને 10 વર્ષની બાળકી ટ્રકના ટાયર નીચે કચડાઇ હતી. આ દુર્ઘટનામાં 10 વર્ષની બાળકીનું મોત થયું છે. ફતેવાડી કેનાલ પાસે સ્ટાર રેસિડેન્સી નજીકની આ ઘટના બની હતી.

આ પણ વાંચો: અમદાવાદ: બાપુનગરમાં યુવકે રોડ પર તલવારથી કાપી કેક અને જાહેરમાં કર્યું ફાયરિંગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article