અમદાવાદમાં કોરોનાનો મૃત્યુઆંક છુપાવવાનો વધુ એક કારસો, મૃત્યુનું કારણ છુપાવતા મૃતકના પરિજનોએ કર્યો હોબાળો

|

Dec 02, 2020 | 5:31 PM

અમદાવાદમાં કોરોનાનો મૃત્યુઆંક છુપાવવાનો વધુ એક કારસો સામે આવ્યો છે. કોરોનાને કારણે મોત છતાં અન્ય બિમારીથી મોતનું કારણ અપાતું હોવાનો આક્ષેપ થયો છે. કોરોના પોઝિટિવ દર્દીનું મોત છતાં મૃત્યુના કારણમાં અન્ય બિમારીનું કારણ અપાય છે. તંત્રની આશંકિત કામગીરી સામે મૃતકના સ્વજનોમાં આક્રોશ છવાયો છે. આ મામલે વીએસના સ્મશાનમાં મૃતકોના સગાઓએ હોબાળો મચાવ્યો હતો.   Web […]

અમદાવાદમાં કોરોનાનો મૃત્યુઆંક છુપાવવાનો વધુ એક કારસો, મૃત્યુનું કારણ છુપાવતા મૃતકના પરિજનોએ કર્યો હોબાળો

Follow us on

અમદાવાદમાં કોરોનાનો મૃત્યુઆંક છુપાવવાનો વધુ એક કારસો સામે આવ્યો છે. કોરોનાને કારણે મોત છતાં અન્ય બિમારીથી મોતનું કારણ અપાતું હોવાનો આક્ષેપ થયો છે. કોરોના પોઝિટિવ દર્દીનું મોત છતાં મૃત્યુના કારણમાં અન્ય બિમારીનું કારણ અપાય છે. તંત્રની આશંકિત કામગીરી સામે મૃતકના સ્વજનોમાં આક્રોશ છવાયો છે. આ મામલે વીએસના સ્મશાનમાં મૃતકોના સગાઓએ હોબાળો મચાવ્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:27 pm, Wed, 2 December 20

Next Article