Uttar Pradesh બાદ gujaratમાં પણ લવ જેહાદ મુદ્દે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે

|

Jan 22, 2021 | 12:11 PM

Uttar Pradesh બાદ gujaratમાં પણ લવ જેહાદ મુદ્દે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે, એટલે એવું કહી શકાય કે ટુંક સમયમાં રાજ્ય સરકાર લવ જેહાદ મુદ્દે કાયદો બનાવી શકે છે. કેમ કે રાજ્ય સરકારને અનેક સંગઠન દ્વારા લવ જેહાદ મુદ્દે રજૂઆત મળી છે, તેમની માગ છે કે લવ જેહાદ કાયદો બનાવવા અનેક રજૂઆત મળી છે.

Uttar Pradesh બાદ gujaratમાં પણ લવ જેહાદ મુદ્દે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે

Follow us on

Uttar Pradesh બાદ gujaratમાં પણ લવ જેહાદ મુદ્દે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે, એટલે એવું કહી શકાય કે ટુંક સમયમાં રાજ્ય સરકાર લવ જેહાદ મુદ્દે કાયદો બનાવી શકે છે. કેમ કે રાજ્ય સરકારને અનેક સંગઠન દ્વારા લવ જેહાદ મુદ્દે રજૂઆત મળી છે, તેમની માગ છે કે લવ જેહાદ કાયદો બનાવવા અનેક રજૂઆત મળી છે. અગાઉ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આ બાબતે વિચારણ કરવા આપ્યું હતું નિવેદન ત્યારે ગુજરાતમાં લવ જેહાદ મુદ્દે સરકાર શું જાહેરાત કરે છે તે જોવું રહ્યું

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Next Article