સુરત શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસ્યો વરસાદ, અડાજણ, રાંદેર અને ઉધના વિસ્તારમાં ધોધમાર

|

Sep 23, 2020 | 5:18 PM

સુરત શહેરમાં ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ નોંધાયો છે. શહેરના ઉધના, અડાજણ અને રાંદેર વિસ્તારમાં ભારે વરસાદ ખાબકયો હતો. જેથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ પણ વાંચોઃઅંકલેશ્વરમાં આભ ફાટ્યું 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં […]

સુરત શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસ્યો વરસાદ, અડાજણ, રાંદેર અને ઉધના વિસ્તારમાં ધોધમાર

Follow us on

સુરત શહેરમાં ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ નોંધાયો છે. શહેરના ઉધના, અડાજણ અને રાંદેર વિસ્તારમાં ભારે વરસાદ ખાબકયો હતો. જેથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ પણ વાંચોઃઅંકલેશ્વરમાં આભ ફાટ્યું 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article