લોકડાઉન-2: આ તારીખ પછી કોરોનાથી પ્રભાવિત ન હોય તે જિલ્લાને આંશિક રાહત મળી શકે

|

Sep 30, 2020 | 11:02 AM

ભારતમાં લોકડાઉન પાર્ટ 2 દરમિયાન વધુ સાવધાની અને કડકાઈ રાખવામાં આવશે. દેશભરમાં પરિવહન સેવાઓ બંધ રહેશે. દેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોઈ ફ્લાઈટ ઉડશે નહીં. DGCAએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે 3 મે સુધી ફલાઈટ ઉડાણ ભરશે નહી. ત્યારે રેલવેએ પણ 3 મે સુધી તમામ પેસેન્જર ટ્રેન બંધ રાખવાની જાહેરાત કરી છે. દેશના મોટા શહેરોમાં […]

લોકડાઉન-2: આ તારીખ પછી કોરોનાથી પ્રભાવિત ન હોય તે જિલ્લાને આંશિક રાહત મળી શકે

Follow us on

ભારતમાં લોકડાઉન પાર્ટ 2 દરમિયાન વધુ સાવધાની અને કડકાઈ રાખવામાં આવશે. દેશભરમાં પરિવહન સેવાઓ બંધ રહેશે. દેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોઈ ફ્લાઈટ ઉડશે નહીં. DGCAએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે 3 મે સુધી ફલાઈટ ઉડાણ ભરશે નહી. ત્યારે રેલવેએ પણ 3 મે સુધી તમામ પેસેન્જર ટ્રેન બંધ રાખવાની જાહેરાત કરી છે. દેશના મોટા શહેરોમાં મેટ્રો સેવા પણ બંધ જ રહેશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે કોરોનાથી પ્રભાવિત ન હોય તેવા જિલ્લાને આંશિક રાહત મળી શકે છે. 20 એપ્રિલ બાદ એક પણ કેસ ન હોય તેવા જિલ્લાને રાહત મળી શકે છે. રાજ્યના 11 જિલ્લામાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. ત્યારે આ જિલ્લામાં 20 એપ્રિલ સુધી એક પણ પોઝિટીવ કેસ ન નોંધાય તો રાહત મળી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જિલ્લાઓની સરહદ સિલ કરીને છૂટછાટ અપાઈ શકે છે. દુકાનોને ચોક્કસ સમય સુધી ખુલ્લી રાખવાની વિચારણા કરાશે. જિલ્લા વહિવટી તંત્ર સાથે પરામર્શ બાદ નિર્ણય લેવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:58 am, Tue, 14 April 20

Next Article