ગુજરાતમાં સવારે 10 વાગ્યા પછી કોરોનાના નવા 36 કેસ નોંધાયા

|

Sep 30, 2020 | 11:39 AM

રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. સવારે 10 વાગ્યા પછી ગુજરાતમાં નવા કોરોના વાયરસના 36 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે આજે વધુ 10 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓના મોત પણ થયા છે. જેની જાણકારી આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે. ગુજરાતમાં હાલમાં કુલ કેસ […]

ગુજરાતમાં સવારે 10 વાગ્યા પછી કોરોનાના નવા 36 કેસ નોંધાયા

Follow us on

રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. સવારે 10 વાગ્યા પછી ગુજરાતમાં નવા કોરોના વાયરસના 36 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે આજે વધુ 10 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓના મોત પણ થયા છે. જેની જાણકારી આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે. ગુજરાતમાં હાલમાં કુલ કેસ 468 નોંધાયા છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરત: સેનિટાઇઝ થાઓ, પછી પ્રવેશ કરો, સ્મીમેર હોસ્પિટલમાં ડિસઇન્ફેકશન ટનલ તૈનાત

 

Published On - 4:16 pm, Sat, 11 April 20

Next Article