આવતીકાલે ગિરનાર રોપ વેનું PM મોદી કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, એશિયાના સૌથી લાંબા રોપ વેનો નજારો જોવાલાયક

|

Oct 23, 2020 | 5:41 PM

2007માં જેનું ખાતમુર્હૂત થયું હતું તે ગિરનાર રોપ વે 13 વર્ષે તૈયાર છે. વડાપ્રધાન મોદી જે રોપ વેનું આવતીકાલે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવાના છે, તે રોપ વે એક પછી એક પડકારોનો સામનો કર્યા બાદ હવે તૈયાર છે. આ રોપ-વે બનાવવામાં જેટલા પડકારો હતા, તેટલા જ પડકારો રોપ-વેના પ્રોજેક્ટને આગળ વધારવામાં પણ હતા. વર્ષો બાદ રોપ વેની […]

આવતીકાલે ગિરનાર રોપ વેનું PM મોદી કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, એશિયાના સૌથી લાંબા રોપ વેનો નજારો જોવાલાયક

Follow us on

2007માં જેનું ખાતમુર્હૂત થયું હતું તે ગિરનાર રોપ વે 13 વર્ષે તૈયાર છે. વડાપ્રધાન મોદી જે રોપ વેનું આવતીકાલે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવાના છે, તે રોપ વે એક પછી એક પડકારોનો સામનો કર્યા બાદ હવે તૈયાર છે. આ રોપ-વે બનાવવામાં જેટલા પડકારો હતા, તેટલા જ પડકારો રોપ-વેના પ્રોજેક્ટને આગળ વધારવામાં પણ હતા. વર્ષો બાદ રોપ વેની યોજના દેશવિદેશના હજારો પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે. ગિરનાર પર્વત પર રોપ-વેની પહેલી ઝલક જોવા માટે ગુજરાતીઓ ઉત્સુક છે. ત્યારે એશિયાના સૌથી લાંબા રોપ-વેનો નજારો પણ જોવાલાયક છે. 2.13 કિલોમીટર લાંબો અને એક કલાકમાં 800 મુસાફરોને લઇને જતો આ રોપ-વે ગુજરાતનું આગવું નજરાણું બની રહેશે. સૂર્યોદયથી લઇને સૂર્યાસ્ત સુધી તે કાર્યરત રહેશે.

આ પણ વાંચો: સુરત: લોકડાઉનના કારણે બેકાર બનેલા યુવકે ચોરી કરી પણ આખરે પોલીસે ઝડપી લીધો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article