સૂર્યગ્રહણને લઈ ગુજરાતના મંદિરોના નિત્યક્રમના સમયમાં ફેરફાર, જુઓ VIDEO

|

Dec 25, 2019 | 7:37 AM

26 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ભારતમાં મોટા ભાગના સ્થળે ખગ્રાસ સૂર્યગ્રહણ સ્વરૂપે જોવા મળશે. તો ખગ્રાસ સૂર્યગ્રહણને લઈને રાજ્યના ચાર મહત્વના મંદિરો ગણાતા એવા દ્વારકા, ડાકોર, સોમનાથ અને અંબાજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યગ્રહણને ધ્યાનમાં રાખીને દ્વારકા અને સોમનાથ મંદિર બપોરે 12 વાગ્યે ખુલશે અને દ્વારકા મંદિર અને સોમનાથ મંદિરમાં સવારની […]

સૂર્યગ્રહણને લઈ ગુજરાતના મંદિરોના નિત્યક્રમના સમયમાં ફેરફાર, જુઓ VIDEO

Follow us on

26 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ભારતમાં મોટા ભાગના સ્થળે ખગ્રાસ સૂર્યગ્રહણ સ્વરૂપે જોવા મળશે. તો ખગ્રાસ સૂર્યગ્રહણને લઈને રાજ્યના ચાર મહત્વના મંદિરો ગણાતા એવા દ્વારકા, ડાકોર, સોમનાથ અને અંબાજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યગ્રહણને ધ્યાનમાં રાખીને દ્વારકા અને સોમનાથ મંદિર બપોરે 12 વાગ્યે ખુલશે અને દ્વારકા મંદિર અને સોમનાથ મંદિરમાં સવારની મંગળા આરતી બપોરે 12 વાગ્યે જ થશે. જ્યારે અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતી 1 વાગ્યે ખુલશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાબરકાંઠાની મેઘરજ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article