Gujarati News » Gujarat » A young man raped a young woman in a beauty parlor in bopal ahmedabad
અમદાવાદના બોપલમાં બ્યુટી પાર્લરમાં યુવતી સાથે છેડતી, યુવકે યુવતી સાથે બળજબરી કરી
અમદાવાદના બોપલમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતી સાથે છેડતીની ઘટના બની છે. મહિલાનો વેશ ધારણ કરીને આવેલા યુવકે બ્યુટી પાર્લરમાં યુવતી સાથે બળજબરીનો પ્રયાસ કર્યો છે. જોકે યુવતી ડરીને ધક્કો મારીને બહાર ભાગી ગઈ હતી. આ મામલે બોપલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.