વિકાસ પામેલા ગુજરાતની વાસ્તવિકતાનો વરવો ચિતાર આપતો વિડીયો વાયરલ, દર્દીને જોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવો પડે છે

|

Jan 17, 2021 | 4:54 PM

વિકાસ પામેલા ગુજરાતમાં હજુ પણ ગ્રામ્યકક્ષાએ રોડની હાલત શુ છે તેનો ચિતાર આપતો વિડીયો ભાવનગરથી સામે આવ્યો છે. રોડની જગ્યાએ માત્ર કપચી પાથરી દેવાઈ છે. જેના કારણે દર્દીને હોસ્પિટલ લઈ જતી 108ની એમ્બ્યુલન્સ પણ ગામડામાં નથી જતી. ગામડાના દર્દીઓને જોળી બનાવીને મેટલ પાથરેલા રોડ ઉપરથી  હોસ્પિટલ લઈ જવા પડે છે. મહુવા તાલુકાના કુંડળઠશીયા ગામનો આ […]

વિકાસ પામેલા ગુજરાતની વાસ્તવિકતાનો વરવો ચિતાર આપતો વિડીયો વાયરલ, દર્દીને જોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવો પડે છે

Follow us on

વિકાસ પામેલા ગુજરાતમાં હજુ પણ ગ્રામ્યકક્ષાએ રોડની હાલત શુ છે તેનો ચિતાર આપતો વિડીયો ભાવનગરથી સામે આવ્યો છે. રોડની જગ્યાએ માત્ર કપચી પાથરી દેવાઈ છે. જેના કારણે દર્દીને હોસ્પિટલ લઈ જતી 108ની એમ્બ્યુલન્સ પણ ગામડામાં નથી જતી. ગામડાના દર્દીઓને જોળી બનાવીને મેટલ પાથરેલા રોડ ઉપરથી  હોસ્પિટલ લઈ જવા પડે છે. મહુવા તાલુકાના કુંડળઠશીયા ગામનો આ વિડીયો વાયરલ થયો છે. જેમાં ગામના લોકોની મજબૂરી સામે આવી છે. ગામના એક વૃધ્ધ વ્યક્તિ કોઈ બિમારીને કારણે હોસ્પિટલ લઈ જવા પડે તેમ છે. પરંતુ રસ્તો એટલો ખરાબ છે કે, 108ની એમ્બ્યુલન્સ પણ ત્યા પહોચી શકતી નથી. આથી ગામના લોકોને દર્દીને ચાદરની જોળી બનાવીને તેમાં સુવડાવીને સારવાર માટે લઈ જવા પડતા હોવાનું જણાય છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:21 pm, Mon, 30 November 20

Next Article