VIDEO: ગાંધીનગર જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, કુલ પોઝિટિવ આંક શતકની નજીક પહોંચ્યો

|

May 09, 2020 | 3:18 AM

ગાંધીનગર જિલ્લામાં વધુ 9 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ આંક શતકની નજીક પહોંચ્યો છે. રાજ્યનો સલામત જિલ્લો અમદાવાદના કનેકશનથી અસલામત બન્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના કહેરથી કુલ 96 કેસ, 6 લોકોનાં મોત થયા છે. ગાંધીનગર તાલુકામાં 31, માણસામાં 5, કલોલમાં 10 અને દહેગામમાં 11 કેસ નોંધાયા હતા. Web Stories View more રતન ટાટાએ આ […]

VIDEO: ગાંધીનગર જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, કુલ પોઝિટિવ આંક શતકની નજીક પહોંચ્યો

Follow us on

ગાંધીનગર જિલ્લામાં વધુ 9 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ આંક શતકની નજીક પહોંચ્યો છે. રાજ્યનો સલામત જિલ્લો અમદાવાદના કનેકશનથી અસલામત બન્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના કહેરથી કુલ 96 કેસ, 6 લોકોનાં મોત થયા છે. ગાંધીનગર તાલુકામાં 31, માણસામાં 5, કલોલમાં 10 અને દહેગામમાં 11 કેસ નોંધાયા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article