VIDEO: અંકલેશ્વરમાં ગણેશમંડળના 7 યુવાનોને કરંટ લાગતા બેના મોત 5 યુવાનને સારવાર માટે ખસેડાયા

|

Aug 27, 2019 | 5:04 PM

બાળ ગણેશની વિશાળ પ્રતિમાને સુરતથી અંકલેશ્વર લઇ જતા ગણેશ યુવક મંડળના યુવાનો પ્રતિમાને લઇ આદર્શ માર્કેટમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે માર્ગ પરથી પસાર થતા વીજતારને વાસથી ઊંચો કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ભેજ હતો જયારે ભીના વાસ ઉપરથી વીજકરંટ  ટ્રોલી ઉપર ઉતર્યો હતો. ઘટનામાં જેતે સમયે ટ્રોલી ઉપર બેઠેલા 7 યુવાનોને કારણે લાગ્યો […]

VIDEO: અંકલેશ્વરમાં ગણેશમંડળના 7 યુવાનોને કરંટ લાગતા બેના મોત 5 યુવાનને સારવાર માટે ખસેડાયા

Follow us on

બાળ ગણેશની વિશાળ પ્રતિમાને સુરતથી અંકલેશ્વર લઇ જતા ગણેશ યુવક મંડળના યુવાનો પ્રતિમાને લઇ આદર્શ માર્કેટમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે માર્ગ પરથી પસાર થતા વીજતારને વાસથી ઊંચો કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ભેજ હતો જયારે ભીના વાસ ઉપરથી વીજકરંટ  ટ્રોલી ઉપર ઉતર્યો હતો. ઘટનામાં જેતે સમયે ટ્રોલી ઉપર બેઠેલા 7 યુવાનોને કારણે લાગ્યો હતો. જે પૈકી બે યુવાનોના કરુંણ મોત નિપજ્યા અને અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ભરૂચમાં નર્મદાએ ફરી ભયજનક સપાટી ઓળંગી, 70 લોકોનું સ્થળાંતર અને 20 ગામને એલર્ટ કરાયા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

 

Next Article