વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી

|

Sep 30, 2020 | 4:33 PM

કોરોના વાયરસના કારણે રાજ્યમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. વડોદરામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. વડોદરાના નિઝામપુરામાં રહેતા 55 વર્ષીય પુરૂષનું મોત થયું છે. જે શ્રીલંકા ટુરથી પરત ફર્યા બાદ કોરોનાથી સંક્રમિત થયા હતા અને પરિવારના 4 સભ્યોને કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ […]

વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી

Follow us on

કોરોના વાયરસના કારણે રાજ્યમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. વડોદરામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. વડોદરાના નિઝામપુરામાં રહેતા 55 વર્ષીય પુરૂષનું મોત થયું છે. જે શ્રીલંકા ટુરથી પરત ફર્યા બાદ કોરોનાથી સંક્રમિત થયા હતા અને પરિવારના 4 સભ્યોને કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 9,35,840 પોઝિટીવ કેસ નોંધાયા

Published On - 3:47 am, Thu, 2 April 20

Next Article