રાજ્યમાં 1 જાન્યુઆરીથી આજ સુધીમાં 55 લોકોના સ્વાઈન ફ્લૂના કારણે થયા મોત, સૌથી વધુ કહેર અમદાવાદમાં
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર વધતો જાય છે. જેમાં આજે સ્વાઈન ફ્લૂએ રાજ્યમાં કુલ 5નો ભોગ લીધો છે. જો સ્વાઈના કેસ પર નજર કરીએ તો આજે રાજ્યમાં 91 નવા કેસ નોંધાયા છે. આ પણ વાંચો : અમદાવાદની ત્રણ નામંકિત સહિત 19 રેસ્ટોરન્ટ્સને આરોગ્ય વિભાગે આપી ક્લોઝર નોટિસ, બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો જેમાં અમદાવાદમાં સૌથી વધુ 35, વડોદરામાં 22 ભાવનગર […]

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર વધતો જાય છે. જેમાં આજે સ્વાઈન ફ્લૂએ રાજ્યમાં કુલ 5નો ભોગ લીધો છે. જો સ્વાઈના કેસ પર નજર કરીએ તો આજે રાજ્યમાં 91 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : અમદાવાદની ત્રણ નામંકિત સહિત 19 રેસ્ટોરન્ટ્સને આરોગ્ય વિભાગે આપી ક્લોઝર નોટિસ, બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો
જેમાં અમદાવાદમાં સૌથી વધુ 35, વડોદરામાં 22 ભાવનગર અને આણંદમાં 4-4 કેસ, સુરત અને રાજકોટમાં 2-2, તો જૂનાગઢ, ખેડા, પોરબંદર, પંચમહાલ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે એક એક કેસ નોંધાયા છે.
જો એક જાન્યુઆરી 2019થી આજ સુધીના કેસ પર નજર કરીએ તો 1431 કેસ નોંધાયા હતા, જેમાં 809 લોકો સારવાર બાદ સાજા થયા જ્યારે હજુ પણ 567 કેસ એવા છે જેઓ સારવાર લઇ રહ્યાં છે. તો સારવાર દરમિયાન કૂલ 55 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આજ રોજ કોઈ મરણ નોંધાયેલ નથી. તા.01 જાન્યુઆરી 2019થી આજ દિન સુધી સીઝનલ ફલૂના કેસમાં કુલ નોંધાયેલ 1431 કેસ છે. જેમાંથી સાજા થયેલ કેસ 809 જેટલાં કેસો છે. જ્યારે રાજ્યમાં સારવાર હેઠળ 567 કેસો છે. જેમાંથી સારવાર દરમ્યાન 55 લોકોના મૃત્યુ પણ થયા છે.
સ્વાઈન ફ્લૂમાં તમારી જાતને કેવી રીતે બચાવશો તેના માટે તબીબો સાથે વાત કરી તેમની પાસે સલાહ લેવામાં આવી છે.
[yop_poll id=1329]