પંચમહાલ: ગોધરામાં કોરોનાના વધુ 5 કેસ પોઝિટીવ નોંધાયા, જિલ્લામાં કુલ 48 કેસ

|

Sep 29, 2020 | 12:42 PM

પંચમહાલના ગોધરા શહેરમાં વધુ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે. સાતપુલ,કાછીયાવાડ,ગોન્દ્રા અને ધંતિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસના તમામ દર્દીઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પંચમહાલ જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસ 48 થયા છે. જેમાં ગોધરામાં 45 અને હાલોલમાંથી 3 કેસ પોઝીટીવ નોંધાયા છે.   Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી […]

પંચમહાલ: ગોધરામાં કોરોનાના વધુ 5 કેસ પોઝિટીવ નોંધાયા, જિલ્લામાં કુલ 48 કેસ

Follow us on

પંચમહાલના ગોધરા શહેરમાં વધુ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે. સાતપુલ,કાછીયાવાડ,ગોન્દ્રા અને ધંતિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસના તમામ દર્દીઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પંચમહાલ જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસ 48 થયા છે. જેમાં ગોધરામાં 45 અને હાલોલમાંથી 3 કેસ પોઝીટીવ નોંધાયા છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:17 am, Mon, 4 May 20

Next Article