મહેસાણા-પાલનપુર સેક્શનમાં ધારેવાડા-સિદ્ધપુર-છાપી સ્ટેશનો વચ્ચે ડબલ લાઈનના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામ માટે બ્લોકને લીધે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ્દ, કેટલીક આંશિક રદ્દ અને કેટલીક પરિવર્તિત માર્ગથી ચાલશે. પરિવર્તિત લાઈનથી 41 જેટલી ટ્રેન ચાલનારી છે.
જાણો
Follow us on
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલના મહેસાણા-પાલનપુર સેક્શનમાં ધારેવાડા-સિદ્ધપુર-છાપી સ્ટેશનો વચ્ચે ડબલ લાઈનના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામ માટે બ્લોકને લીધે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ્દ, કેટલીક આંશિક રદ્દ અને કેટલીક પરિવર્તિત માર્ગથી ચાલશે. પરિવર્તિત લાઈનથી 41 જેટલી ટ્રેન ચાલનારી છે. જે ટ્રેનો મહેસાણા-ઉંઝા-પાલનપુર ને બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર લેન પર ચાલશે. જેની વિગતો નીચે પ્રમાણે છે
સંપૂર્ણ રદ્દ કરાયેલ ટ્રેન
25 થી 29 જુલાઈ 2024 સુધી ટ્રેન નંબર 09437 મહેસાણા-આબૂરોડ ડેમૂ સ્પેશિયલ
26 થી 30 જુલાઈ 2024 સુધી ટ્રેન નંબર 09438 આબૂરોડ-મહેસાણા ડેમૂ સ્પેશિયલ
આંશિક રદ્દ ટ્રેન
29 જુલાઈ 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબૂરોડ અને સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે.
30 જુલાઈ 2024 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબૂરોડ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો
27 જુલાઈ 2024 ના રોજ દાદરથી ચાલનારી ટ્રેન નંબર 12989 દાદર–અજમેર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાના કારણે ઉંઝા સ્ટેશન પર નહીં જાય.
27 જુલાઈ 2024 ના રોજ કાચીગુડાથી ચાલનારી ટ્રેન નંબર 07053 કાચીગુડા-લાલગઢ સ્પેશિયલ
27 જુલાઈ 2024 ના રોજ ચેન્નાઈ એગ્મોરથી ચાલનારી ટ્રેન નંબર 22663 ચેન્નાઈ એગ્મોર-જોધુપર એક્સપ્રેસ
27 જુલાઈ 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 12959 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાને કારણે પાલનપુર અને ડીસા સ્ટેશન પર નહીં જાય.
27 જુલાઈ 2024 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ
26 જુલાઈ 2024 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુજફ્ફરપુર એક્સપ્રેસ
26 से 28 જુલાઈ 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર અરાવલી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાને કારણે ઉંઝા, સિદ્ધુપર અને છાપી સ્ટેશન પર નહીં જાય.
26 જુલાઈ 2024 ના રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલનારી ટ્રેન નંબર 16532 કેએસઆર બેંગલુરૂ-અજમેર એક્સપ્રેસ
25 જુલાઈ 2024 ના રોજ મૈસૂરથી ચાલનારી ટ્રેન નંબર 16210 મૈસૂર-અજમેર એક્સપ્રેસ
27 જુલાઈ 2024 ના રોજ કોચ્ચુવેલીથી ચાલનારી ટ્રેન નંબર 16312 કોચ્ચુવેલી-શ્રીગંગાનગર એક્સપ્રેસ
26 જુલાઈ 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22965 બાન્દ્રા ટર્મિનસ- ભગત કી કોઠી એક્સપ્રેસ
28 જુલાઈ 2024 ના રોજ પુણેથી ચાલનારી ટ્રેન નંબર 11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ
26 થી 29 જુલાઈ 2024 સુધી સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાને કારણ ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર નહીં જાય.
27 જુલાઈ 2024 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ
29 જુલાઈ 2024 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19401 સાબરમતી-લખનઉ એક્સપ્રેસ
28 જુલાઈ 2024 ના રોજ ભાવનગરથી ચાલનારી ટ્રેન નંબર 19107 ભાવનગર-એમસીટીએમ ઉધમપુર એક્સપ્રેસ
25 જુલાઈ 2024 ના રોજ પુરીથી ચાલનારી ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાને કારણ ઉંઝા સ્ટેશન પર નહીં જાય.
26 થી 29 જુલાઈ 2024 સુધી ગાંધીનગરથી ચાલનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર-જમ્મૂ તવી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાને કારણે ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર નહીં જાય.
26 થી 29 જુલાઈ 2024 સુધી અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાને કારણે ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર નહીં જાય.
26 અને 27 જુલાઈ 2024 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ
28 અને 29 જુલાઈ 2024 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા કેન્ટ એક્સપ્રેસ
27 જુલાઈ 2024 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 15270 સાબરમતી-મુજફ્ફરપુર એક્સપ્રેસ
26 જુલાઈ 2024 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાને કારણ ઉંઝા અને સિદ્ધુપર સ્ટેશન પર નહીં જાય.
25 જુલાઈ 2024 ના રોજ કાચીગુડાથી ચાલનારી ટ્રેન નંબર 07055 કાચીગુડા-હિસાર એક્સપ્રેસ
26 અને 29 જુલાઈ 2024 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર એક્સપ્રેસ
26 જુલાઈ 2024 ના રોજ તિરૂચ્ચિરાપ્પલ્લીથી ચાલનારી ટ્રેન નંબર 22498 તિરૂચ્ચિરાપ્પલ્લી-શ્ર્રીગંગાનગર એક્સપ્રેસ
26 થી 29 જુલાઈ 2024 સુધી સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 12957 સાબરમતી- ન્યુ દિલ્લી રાજધાની એક્સપ્રેસ
26 થી 29 જુલાઈ 2024 સુધી સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 12915 સાબરમતી-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાને કારણે ઉંઝા સ્ટેશન પર નહીં જાય.
26 અને 28 જુલાઈ 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 12216 બાન્દ્રા ટર્મિનસ-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ
29 જુલાઈ 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22451 બાન્દ્રા ટર્મિનસ-ચંદીગઢ એક્સપ્રેસ
27 જુલાઈ 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 19027 બાન્દ્રા ટર્મિનસ- જમ્મૂ તવી એક્સપ્રેસ
26 જુલાઈ 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22931 બાન્દ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલવાને કારણે ઉંઝા સ્ટેશન પર નહીં જાય.
26 જુલાઈ 2024 ના રોજ ભાવનગરથી ચાલનારી ટ્રેન નંબર 09557 ભાવનગર-દિલ્લી કેન્ટ એક્સપ્રેસ
29 જુલાઈ 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22915 બાન્દ્રા ટર્મિનસ-હિસાર એક્સપ્રેસ
26 અને 28 જુલાઈ 2024 ના રોજ યશવંતપુરથી ચાલનારી ટ્રેન નંબર 16587 યશવંતપુર-બીકાનેર એક્સપ્રેસ
28 જુલાઈ 2024 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ
26 થી 29 જુલાઈ 2024 સુધી બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 12480 બાન્દ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ
27 જુલાઈ 2024 ના રોજ કોયમ્બત્તૂરથી ચાલનારી ટ્રેન નંબર 22476 કોયમ્બત્તૂર-હિસાર એક્સપ્રેસ
26 જુલાઈ 2024 ના રોજ ભુજથી ચાલનારી ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ
26 થી 29 જુલાઈ 2024 સુધી દાદરથી ચાલનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ એક્સપ્રેસ