ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 347 કેસ, અમદાવાદમાં કુલ કેસ 6 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

|

Sep 29, 2020 | 11:41 AM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 347 પોઝિટિવ કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8543 થઈ ગયા છે.   સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંંધાયા છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. જ્યારે 235 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 347 કેસ, અમદાવાદમાં કુલ કેસ 6 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

Follow us on

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 347 પોઝિટિવ કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8543 થઈ ગયા છે.   સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંંધાયા છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. જ્યારે 235 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

જાણો જિલ્લાવાર કોરોનાના નવા નોંધાયેલા કેસની વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 347 કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં 268 કેસ, વડોદરામાં 29 કેસ, સુરતમાં 19 કેસ, ભાવનગરમાં 01 કેસ, આણંદમાં 02 કેસ, ભરુચમાં 03 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, પંચમહાલમાં 04 કેસ, નર્મદામાં 01 કેસ, મહેસાણામાં 02 કેસ, જામનગરમાં 03 કેસ, સાબરકાંઠામાં 03 કેસ, અરવલ્લીમાં 01 કે અને જુનાગઢમાં પણ 01 કેસ નોંધાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છેલ્લાં 24 કલાકમાં 2978 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  જેમાંથી 8542 કેસ પોઝિટિવ નોંંધાયા છે.  31 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  જ્યારે 5218 લોકોની તબિયત સ્થિર છે.  2780 લોકોને કુલ રાજ્યમાં સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં 513 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.

 

Published On - 2:41 pm, Mon, 11 May 20

Next Article